માત્ર ૩૦ રુપિયાનો આ સરકારી કંપનિનો શેર ૨૦ દિવસમા ૧૨૦ સુધી પહોચયો , રોકાણકારોને કરી દિધા માલામાલ

શેરબજારમાં રોકાણ કરનારાઓને તાજેતરમાં શેર બજારમાંથી ખૂબ જ સારું રિટર્ન મળી રહ્યું છે. મોટાભાગની સરકારી કંપનીઓના શેર માત્ર ટૂંકાગાળાના સમયમાં જ બે થી ત્રણ ગણા જેટલા થઈ ગયા છે. આવા સમયે તાજેતરમાં જ લીસ્ટ થયેલો સરકારી કંપનીનો એક શેર પણ માત્ર 20 દિવસમાં ચાર ગણો થઈ ગયો છે.

તાજેતરમાં આઇપીઓની પુર બહાર ચાલી રહી છે ઘણા બધા IPO વર્ષ 2023 માં શેર માર્કેટમાં લિસ્ટ થયા છે તો હજુ પણ ઘણી બધી મોટી કંપનીઓના શેર પણ આવનારા સમયમાં આઇપીઓ લાવવા જઈ રહ્યા છે. જો તમે પણ આઇપીઓ માં એપ્લાય કરવા માંગતા હોય તો નીચેની લીંક પરથી તમારો ડિમેટ એકાઉન્ટ ઓપન કરી આઇપીઓ ભરી શકો છો.

IPO ભરવા તેમજ ડીમેટ એકાઉંટ ઓપન કરવા નિચેની લિંક પર ક્લિક કરી ફ્રી મા ડીમેટ એકાઉંટ ઓપંન કરી શકશો.

પાવર સેકટરમા તેજી

વર્ષ 20023માં પાવર સેક્ટર તેમજ રીન્યુબલ્સ સેક્ટરના શેરમાં ધરખમ તેજી જોવા મળી, જેમકે સુજલોન એનર્જી નો શેર 6 થી લઈને 40 રૂપિયા સુધીની ઉચ્ચતમ સપાટી વટાવી ચૂક્યો છે. તેવી જ રીતે અદાણી પાવર ,અદાણી ગ્રીન અને મોટાભાગના પાવર સ્ટોકસ જેમકે ટાટા પાવર જેવા શેરમાં પણ ધરખમ તેજી જોવા મળી રહી છે .પાવર સેક્ટરને ફાઈનાન્સ પ્રોવાઇડ કરતી પાવર ફાયનાન્સ કોર્પોરેશન્સ તેમજ રૂરલ ઈલેક્ટ્રિક કોર્પોરેશનના શેરમાં પણ ખૂબ જ ધુમાધાર તેજી જોવા મળી હતી.

૪૦૦% રીટર્ન

આ પોસ્ટમાં આપણે જે શેર વિશે વાત કરવાના છીએ તે કંપનીનો IPO હજુ મહિના દિવસ પહેલા જ આવ્યો હતો. 30 થી 32 રૂપિયાના પ્રાઇઝબેન્ડમાં આવેલ આ આઇપીઓ 50 ના ભાવે ખુલ્યો હતો. 50 અને 60 ની વચ્ચે આઠ-દસ દિવસમાં રહ્યા બાદ આ કંપનીના શેરમાં થોડી ઘણી ન્યુઝ આવતા આ કંપનીનો શેર . માત્ર સાતથી આઠ દિવસમાં જ ₹120 સુધીની ઉચ્ચતમ સપાટી પહોંચ્યો હતો એટલે કે એક મહિના જેટલા સમયગાળા દરમિયાન જ 30 રૂપિયાના આઇપીઓ વાળો શેર 120 સુધી પહોંચ્યો આમ માત્ર એક મહિનામાં જ 400% જેટલું રીટર્ન આ સરકારી કંપનીના શેરે તેમના ઇન્વેસ્ટરોને આપી દીધું છે.

આ પણ વાંચો  હ્યુન્ડાઇ મોટર ભારતનો સૌથી મોટો IPO લાવી રહી છે, LIC નો રેકોર્ડ તોડશે

મિની રત્ન સરકારી કમ્પની

જે શેરની વાત કરવા જઈ રહ્યા છે તેનું નામ છે. IREDA. એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટી એક મીની રત્ન સરકારી કંપની છે અને તે રીન્યુએબલ સેક્ટરમાં કામ કરતી તમામ નાની મોટી કંપનીઓની લોન આપવાનું કામ કરી રહી છે. તાજેતરમાં જ એસેમી સેક્ટરને પણ લોન આપવાની ન્યુઝથી આ શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી. કંપનીના પ્રમોટર્સ પણ કંપનીના ફ્યુચર ગ્રોથને લઈને ખૂબ જ ઉત્સાહિત છે આવા સમયે સરકારની રીન્યુએબલ સેક્ટર તરફની નીતિઓ પણ આ શેર ને વધારે તેજી આપવા માટે સક્ષમ છે.

આવનારો સમય રીન્યુએબલ ઉર્જા માટેનું સમય છે અને આવા જ સમયગાળામાં જો કોઈ સરકારી કંપની રીનોબલ સેક્ટરમાં સંકળાયેલી હોય તો તેમાં ઇન્વેસ્ટરોની રુચિ વધારે રહે છે. તેથી જ કરીને IREDA ના શેરમાં ખૂબ જ જોરદાર તેજી જોવા મળી મોટાભાગના એનાલિસ્ટો Ireda ના શેરમાં લાંબા ગાળા માટે ખૂબ સારો શેર જ છે અને આવનારા સમયમાં પણ IREDA ના શેરમાં વધારે તેજીનું સંકેત આપી રહ્યા છે.

જો તમે પણ શેર માર્કેટમાં લાંબાગાળાનું રોકાણ કરવા માગતા હોય કે આઇપીઓ થી કે આઇપીઓ એપ્લાય કરવા માગતા હો અને જો તમારી પાસે પણ ડિમેટ એકાઉન્ટ ના હોય તો તમે નીચેની એપ્લિકેશન નીચેની લીંક પર ક્લિક કરી ભારતની નામાંકિત એવી ધન એપ્લિકેશનમાં ફ્રીમાં ડિમેટ એકાઉન્ટ ઓપન કરી શકશો.

IPO ભરવા તેમજ ડીમેટ એકાઉંટ ઓપન કરવા નિચેની લિંક પર ક્લિક કરી ફ્રી મા ડીમેટ એકાઉંટ ઓપંન કરી શકશો.

નોંધ: આ બ્લોગમાં અમે કોઈ પણ પ્રકારની શેર ની લે વેચ કે અન્ય કોઈ માહિતીઓ આપતા નથી તમામ માહિતીઓ ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ હેતુ માટે જ છે જો તમે શેર માર્કેટમાં રોકાણ કરતા હોવ તો તમારા ફાઇનાન્સિયલ એડવાઈઝરની સલાહ અચૂક લેવી..

Leave a Comment