1 વખત રિચાર્જ કરો અને આખું વર્ષ ના જોવું પડે, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ

1 વખત રિચાર્જ કરો અને આખું વર્ષ ના જોવું પડે, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ: 1 વખત રિચાર્જ કરો અને આખું વર્ષ ના જોવું પડે, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગટેલીકોમ કંપનીઓની વચ્ચે સસ્તા પ્લાનને લઈને સતત ટક્કર ચાલતી રહે છે. એરટેલ હોય, વોડાફોન હોય કે પછી BSNL દરેક કંપનીઓ પોતાની લિસ્ટમાં સસ્તા અને સારા બેનેફિટ વાળા પ્લાન રાખે છે જેથી ગ્રાહક ક્યાંય બીજે ન જાય.

ઘણા ગ્રાહક નાના રિચાર્જમાં ખુશ રહે છે. ત્યાં જ અમુક એવા પણ હોય છે જે દર મહિને રિચાર્જના ઝમેલામાંથી છુટકારો મેળવવા માંગે છે. લોકો ઈચ્છે છે કે કોઈ એવો પ્લાન મળી જાય જેનાથી રિચાર્જ કરીને આખુ વર્ષ ફાયદો મળી શકે..

વાત કરીએ BSNL પ્લાનની તો ગ્રાહકો માટે કંપની 1570 રૂપિયાનો પ્લાન રજૂ કરે છે. આ પ્લાનમાં ઘણા બધા ફાયદા આપવામાં આવે છે અને ગ્રાહક એક વખત તેનું રિચાર્જ કરાવ્યા બાદ આખું વર્ષ ફ્રીમાં તેનો ઉપયોગ કરી શકે છે.

365 દિવસની વેલિડિટી

1570 રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકને 365 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે એક વખતે રિચાર્જ કરી લો તો આખા 1 વર્ષ માટે “નો” ટેન્શન. 1 વર્ષ વાળા બીજી કિંપનીના પ્લાનની વાત કરવામાં આવે તો તેની કિંમત 2000 રૂપિયાથી વધારે છે. ત્યાં જ BSNL ખૂબ જ સસ્તા ભાવમાં આટલી લાંબી વેલિડિટી વાળો પ્લાન આપી રહ્યું છે.

દરરોજ મળશે 2 જીબી ડેટા

પ્લાનના બેનિફિટની વાત કરવામાં આવે તો તેમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. જો 2GB ડેઈલિ ડેટાના હિસાબથી જોઈએ તો તેમાં ગ્રાહકોને 730GB ડેટા આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે પ્લાનમાં 2GB ડેટાની ડેલી લિમિટ પુરી થયા બાદ પણ ઈન્ટરનેટ બંધ હીં થાય અને તેની સ્પીડ ઓછી થઈને 40kbps થઈ જાય છે.

આ પણ વાંચો  Shopsy Online Shopping App Download: આ એપ્લિકેશન પરથી શોપિંગ કરવાથી 80% જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ એપ પર વસ્તુની કિંમત 5 રૂપિયાથી શરૂ થાય છે

BSNLના આ આખા વર્ષ વાળા પ્લાનમાં ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવે છે. એટલે કે બસ એક વખત રિચાર્જ કરાવો અને આખુ વર્ષ કોઈ પણ અડચણ વગર તેનો ઉપયોગ કરો. આ ઉપરાંત પ્લાનમાં દરરોજ 100SMSનો ફાયદો પણ આપવામાં આવે છે.

દરરોજ મળશે 2 જીબી ડેટા

પ્લાનના બેનિફિટની વાત કરવામાં આવે તો તેમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. જો 2GB ડેલી ડેટાના હિસાબથી જોઈએ તો તેમાં ગ્રાહકોને 730GB ડેટા આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે પ્લાનમાં 2GB ડેટાની ડેલી લિમિટ પુરી થયા બાદ પણ ઈન્ટરનેટ બંધ હીં થાય અને તેની સ્પીડ ઓછી થઈને 40kbps થઈ જાય છે.

5 thoughts on “1 વખત રિચાર્જ કરો અને આખું વર્ષ ના જોવું પડે, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ”

  1. સસ્તા પ્લાન ની વાત તો થાય છે પણ નેટવર્ક સમસ્યા આવે એ વાત કોઈ નથી કહે….

Leave a Comment