બેન્ક ઓફ બરોડામાં વિવિધ જગ્યા પર ભરતી, ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
બેંક ઓફ બરોડા “ફાયર ઓફિસર, મેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર” ની જગ્યાઓ માટે કુલ 22 ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી રહી છે. અરજી ઓનલાઈન કરવાની છે. અરજીઓ 17 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે. ઉપરાંત, અરજી કરવાની છેલ્લી તારીખ 08 માર્ચ 2024 છે. પોસ્ટ કુલ જગ્યાઑ ફાયર ઓફિસર 02 મેનેજર … Read more