પરિક્રમા પથ યોજના : જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી.

વર્ષ ૨૦૨૩ ના નાણાકીય બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પરિક્રમા પથ યોજનાની જાહેરાત કરી છે. વર્ષ 2023 ના બજેટમાં સમાવાયેલ આ યોજના વિશે આપણે આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. પરિક્રમા પથ યોજના યોજનાનું નામ પરિક્રમા પથ યોજના જાહેર તારીખ ૨૪/૨/૨૦૨૩ યોજનાનો હેતુ. ગુજરાતના તમામ માર્ગોનું વ્યવસ્થિત અને સુદઢ નેટવર્ક બનાવવાનો છે જોગવાઈ બજેટ ૨૦૨૩ મુજબ … Read more

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: મહિલાઓને મળશે ૧ લાખ સુધીની લોન સહાય,જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

ભારત સરકારના આત્મનિર્ભર ભારતના અભિગમ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યની મહિલાઓની આર્થિક ઉન્નતિ, સ્વરોજગારી અને મહિલા સશકિતકરણ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના બહાર પાડવામાં આવી છે. માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની મહિલાઓને મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર એક લાખ જૂથ બનાવવાની યોજના તૈયાર કરી … Read more

PMJAY: Ayushman Bharat Yojana 2023(આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ,હોસ્પિટલ યાદી વિશે સંપૂર્ણ માહિતી

આયુષ્માન ભારત યોજના,ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય અને સુરક્ષા મિશન અંતર્ગત ૧ ફેબ્રઆરી ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજના બે વિભાગે સંચાલિત છે. રાજ્ય સ્તરે આ યોજનાનું અમલીકરણ રાજ્યના સ્વાસ્થય વિભાગ અને કેન્દ્રમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય આયુષ્માન ભારત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય … Read more