UIDAI : આધાર કાર્ડ અપડેશન નિયમોમાં ફેરફાર, હવે આ તારીખ સુધી ફ્રી માં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો

UIDAI : તાજેતરમા જ UIDAI એ આધાર અપડેટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, UIDAI યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ તાજેતરમાં જ લોકોના લાભ માટે આધારકાર્ડ અપડેશન સુવિધાઓ શરૂ કરી છે. આ તારીખ સુધી આધાર ઓનલાઇન અપડેટ કરી શકશો જો તમે પણ તમારું આધાર અપડેટ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબજ કામના છે. … Read more

Jio Recharge Plan : જીઓફોનના ત્રણ સૌથી સસ્તા પ્લાન હવે માત્ર ૭૫ રૂપિયાથી શરૂ

Jio Recharge Plan : જીઓ તેમના ગ્રાહકો માટે અવાર નવાર વિવિધ આકર્ષક પ્લાન્સ બહાર પાડતા હોય છે. દેશભરમાં જીઓ કંપનીના કરોડો યૂઝર્સ છે. ત્યારે જીઓ તેમના ગ્રાહકો માટ ફરીથી એક વાર મીની બજેટ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પોસ્ટમાં જીઓફોનનાં આ પ્લાન સિવાય જીઓના અન્ય પ્લાન વિશે પણ માહિતી આપવામાં આવેલ છે. જીયોફોન પ્લાન … Read more

Itel pad one : 6000mah ની બેટરીની સાથે ખુબજ ઓછી કિમતે ipad જેવુ ટેબ્લેટ લોન્ચ જાણો તમામ ફીચર્સ

Itel Pad One: જો તમે ટેબ્લેટના શોખીન છો અને ખુબજ ઓછી કિંમતે તમે ipad જેવુ ટેબલેટ ખરીદવા ઇચ્છતા હોવ તો itel pad one તમારા માટે લઈને આવ્યું છે 6000 mah ની બેટરી સાથે દમદાર ફીચર્સ ધરાવતું ટેબલેટ કે જે lte સુવિધાઓથી પણ લેસ છે. Itel કંપનીએ તાજેતરમાં તેમના બે અલગ અલગ કલર ધરાવતા વેરિયાંટ લોન્ચ … Read more

Nokia logo Change: એક સમયે મોબાઇલ માર્કેટમાં કિંગ ગણાતી NOKIA કંપની આજે કરી રહી છે આ બિઝનેસ

Nokia logo change : મોબાઈલ ફોન બનાવતી દિગ્ગજ, નોકિયા કંપનીએ તાજેતરમાં જ તેમની કંપનીનો લોગો ચેન્જ કર્યો હતો.Nokiaના નવા લોગોમાં જાંબલી અને આછા ગ્રીન કલરના ઓપ્ટિકલ ફાઇબર જેવા તાંતણા ઉપર નોકિયા લખેલું જોઈ શકાય છે. એક સમયે મોબાઇલ માર્કેટ જગતમાં પોતાનો સિક્કો જમાવનાર, અને હરીફોને થાકાવી દેનાર nokia કંપનીના મોબાઈલ માર્કેટમાં હાલ બેહાલ છે.ફિનલેન્ડમાં સ્થપાયેલી … Read more

You tubeની કમાન હવે આ ભારતીયના હાથમાં જુઓ કોણ બન્યું you Tube ના નવા CEO

GOOGLE ની પેરેન્ટ કંપની YOUTUBE ને તેમના નવા CEO મળી ગયા છે. GOOGLE ની પેરેન્ટ કંપની YOUTUBE ના CEO તરીકે વોજસિકી એ રાજીનામું આપ્યા બાદ YOUTUBE ના નવા સીઈઓ તરીકે NEAL MOHAN ની વરણી કરવામાં આવી છે. YOUTUBE ના નવા સીઈઓનોની વરણી એ સમયે કરવામાં આવી છે, જ્યારે માઇક્રોસોફ્ટ દ્વારા ચેટ જીપીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યા … Read more