ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) માં વિવિધ જગ્યા પર ભરતી: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે GMDC દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે જેમાં ઓફિસર, GVT જેવા વિવિધ પદ પર ભરતી બહાર પડી છે. આ ભરતીમાં જીએમડીસીની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ છેલ્લી તારીખ આપવામાં આવેલી છે. જો તમે છેલ્લી તારીખ પછી અરજી કરવા જશો તો તમારી અરજી રીજેક્ટ થશે એટલા માટે વહેલી તકે નોટિફિકેશન વાંચી ફોર્મ ભરી દેવું.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- Chief Operating Officer: GVT (Bhubaneswar)
- Chief Operating Officer :
- Director
આપેલી પોસ્ટ માટે લાયકાત શું જોઇએ?
- Chief Operating Officer: GVT (Bhubaneswar): સ્પેશિયલ ડિગ્રી સાથે MBA
- Chief Operating Officer : 20 વર્ષના અનુભવ સાથે MBA
- Director: 15 વર્ષના અનુભવ સાથે માર્કેટિંગ/ બિઝનેસ ડેવલપમેન્ટમાં MBA
પસંદગી કઈ રીતે થશે?
- મેરીટ લિસ્ટના આધારે શોર્ટલિસ્ટ કરવાંમાં આવશે.
એપ્લિકેશન ફી
- આ ભરતી માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવી નથી.
અરજી કઈ રીતે કરવી?
મુખ્ય
એક્ઝિક્યુટિવ ઓફિસર, GMDC લિ. “ખાનીજ ભવન”, 2જી
ફ્લોર, 132 Ft રિંગ રોડ, યુનિવર્સિટી પાસે
ગ્રાઉન્ડ, વસ્ત્રાપુર, અમદાવાદ 380052
ઉપરના સરનામે અરજી મોકલવાની રહેશે.
પોસ્ટ પ્રમાણે છેલ્લી તારીખ
- Chief Operating Officer: GVT (Bhubaneswar) : 21/07/2023
- Chief Operating Officer : 12/07/2023
- Director : 12/07/2023
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
GkJob હોમપેજ | અહી ક્લિક કરો |