GSRTC નરોડા દ્વારા ITI પાસ માટે ભરતી, જુઓ વિગતવાર માહિતી

GSRTC નરોડા દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

gsrtc recruitment 2023

કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પડી છે?

  • કુલ 3 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • વેલ્ડર
  • પેંટર
  • MVBB પોસ્ટ

લાયકાત શું જોઈએ?

  • જરૂરી લઘુતમ લાયકાત 10 અને 12 પાસ (ફ્રેશર) એપ્રેંટિસ તાલીમાર્થી
  • લાયકાતની માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • આ ભરતી માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવી નથી.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

નોકરીનું સ્થળ

  • નરોડા પાટિયા, અમદાવાદ, ગુજરાત

વયમર્યાદા કેટલી હોવી જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષની ઉપર હોવી જોઈએ.

અરજી કેવી રીતે કરવી?

  • જાહેરાતમાં આપેલ સરનામે અરજીપત્રક અને ડૉક્યુમેન્ટસ મોકલી આપવાના રહેશે.

મહત્વની તારીખ

  • છેલ્લી તારીખ : 05/08/2023

Leave a Comment