જામનગર મહાનગરપાલિકામાં ભરતી, પગાર 30,000 થી શરૂ

જામનગર નગરપાલિકા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 02 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • ગાર્ડન સુપ્રિટેંડેંટ : 01 પોસ્ટ
  • આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિટેંડેંટ : 01 પોસ્ટ

લાયકાત શું જોઈએ ?

  • ગાર્ડન સુપ્રિટેંડેંટ : માન્ય યુનિવર્સિટીના બીએસસી એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટીકલ્ચર અને 2 વર્ષનો લગત કામગીરીનો અનુભવ.
  • આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિટેંડેંટ : માન્ય યુનિવર્સિટીના બીએસસી એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટીકલ્ચર.

પગાર શું જોઈએ?

  • ગાર્ડન સુપ્રિટેંડેંટ : રૂ. 30,000/-
  • આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિટેંડેંટ : રૂ. 25,000/-

ઉમર ધોરણ કેટલું હોવું જોઈએ ?

  • ઉમેદવારની ઉમર 18 થી 28 વર્ષ સુધીની હોવી જોઈએ.

એપ્લિકેશન ફી કેટલી નક્કી કરવામાં આવી છે?

  • આ ભરતી માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરુર નથી.

અરજી કઈ રીતે કરવી?

ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારોએ જીએમસીની વેબસાઈટ ઉપરથી નિયત ફોર્મ ડાઉનલોડ કરી વિગતો સાથે ભરી તારીખ 17-8-2023 ના રોજ સવારે 11 થી બપોરે 2 કલાક દરમિયાન રૂબરૂમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે જામનગર નગરપાલિકા સેવા સદન મુખ્ય કચેરી, બીજો માળ, સામાન્ય વહીવટ વિભાગ, લાલબંગલા, જુબલી ગાર્ડન, જામનગર ખાતે સ્વીકારવામાં આવશ. સમય મર્યાદા કોઈ પણ અરજી કરવામાં આવશે નહીં.

મહત્વની તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 17/08/2023

મહત્વની લિંક

ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
GkJob હોમપેજઅહી ક્લિક કરો

1 thought on “જામનગર મહાનગરપાલિકામાં ભરતી, પગાર 30,000 થી શરૂ”

Leave a Comment