આજનું રાશિ ભવિષ્ય જોવા માટે અહી ક્લિક કરો

આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.

વૃષભ (બ.વ.ઉ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. કોઈપણ કામમાં અટવાયેલા રહેશો. ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે. માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો.

મિથુન (ક.છ.ઘ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતનું સારું ફળ મળશે. મનોકામના પૂર્તિ માટે સમય સારો છે. કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.

કર્ક (ડ.હ.)

 • આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલો દ્વારા આશીર્વાદ મળશે. નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. નવું કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે. ઉતાવળ કરશો તો નુકસાન થશે. સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગ બને છે.

કન્યા (પ.ઠ.ણ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપની શિથિલતા નુકસાન કરાવશે. રોકાણમાં કાળજી રાખી કામ કરવું. સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે. કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા (ર.ત.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

વૃશ્ચિક (ન.ય.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય. ધંધાકીય પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય આપને અનુકૂળ બનશે. કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો. નાના-મોટા પ્રવાસની સંભાવના છે. ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. કોઈ શુભ સમાચાર મળશે.
આ પણ વાંચો  મહેનત વધે અને ફળ ઓછું મળે, ધન બાબતે જણાશે પરેશાની, આ રાશિનાં જાતકોને નોકરીમાં પ્રમોશનની શક્યતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ.શ.સ.ષ.)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પસંદગીના કામમાં આનંદ મળશે. પરિવારજનોથી ઉત્તમ લાભ થશે. નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે.

મીન (દ.ચ.ઝ.થ)

 • આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે. પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે. માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.

Leave a Comment