Election Result LIVE 2024

દરેક વસ્તુ સસ્તેથી ખરીદવા માટે ડાઉનલોડ કરો ભારતની એકમાત્ર સ્વદેશી એપ્લિકેશન: દરેક વસ્તુ સસ્તેથી ખરીદવા માટે ડાઉનલોડ કરો ભારતની એકમાત્ર સ્વદેશી એપ્લિકેશનટાટા ગ્રુપે 7મી એપ્રિલે ટાટા ન્યુ એપ લોન્ચ કરી છે. આ એપ એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, સ્વિગી જેવી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપી રહી છે. આ એક ઓલ ઈન વન એપ્લીકેશન છે જેના દ્વારા તમે શોપિંગથી લઈને ફ્લાઈટ બુકિંગ, મૂવી ટિકિટ બૂકિંગ સુધીનું બધું જ કરી શકો છો અને આ એપની મદદથી પૈસા પણ કમાઈ શકો છો.

Tata Neu Application

આ એપ્લીકેશન પર તમે ઓનલાઈન શોપીંગ કરી શકો છો, ફૂડ ઓર્ડર કરી શકો છો, ઓનલાઈન પેમેન્ટ અને બીલ કરી શકો છો, એર એશિયાની ટિકિટ બુક કરી શકો છો, હોટલ બુકીંગ કરી શકો છો અને તમારી દવાઓનો ઓર્ડર આપી શકો છો. હવે તમારે આ બધા કાર્યો માટે અલગ-અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી.

તમે Tata Pay નો ઉપયોગ કરીને કોઈપણ ઓનલાઈન અને ઇન-સ્ટોર ખરીદીઓ, બિલ માટે પેમેન્ટ પણ કરી શકો છો.

પ્લે સ્ટોર પર અવેલેબલ ડિટેલ્સ અનુસાર, Tata Neu એપ યુઝર્સને જ્યારે પણ ખરીદી કરે છે, ફ્લાઇટ બુક કરે છે અને હોટેલ વગેરે કરે છે ત્યારે તેને રિવર્ડ મળે છે. ટાટા ન્યૂ એપ કોઈન આપે છે જે અલગ અલગ વસ્તુ ખરીદવા માટે રિડીમ કરી શકાય છે.

Tata Neu પર તમને પેમેન્ટ, મની ટ્રાન્સફર અને પેમેન્ટ રિલેટેડ અન્ય કામ માટે Tata Pay UPI નો ઉપયોગ કરી શકો છો.

Tata Neu એપની વિશેષતાઓ

Tata Neu એપની કેટલીક મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે –

  • તમે BigBasket પરથી કરિયાણું મંગાવી શકો છો.
  • તમે Chroma પરથી ઈલેક્ટ્રોનિક સામાન મંગાવી શકો છો.
  • 1mg થી દવા મંગાવી શકો છો.
  • Qmin પર ખોરાકનો ઓર્ડર આપી શકો છો.
  • એર એશિયા પર ફ્લાઈટ્સ બુક કરી શકો છો.
  • IHCL હોટલમાં રહેવા માટે રૂમ બુક કરી શકો છો.
  • Tata CLiQ અને Westside સાથે તમારા કપડાને સ્ટાઇલ કરી શકો છો.
  • ટાટા પે ફીચર દ્વારા, તમે સ્કેન કરીને, પૈસા ટ્રાન્સફર કરીને અને બિલ ઓનલાઈન ચૂકવી શકો છો.
  • Tata Neu એપ્લિકેશન લોનની સુવિધા પણ પૂરી પાડે છે.
આ પણ વાંચો  Gujarati Voice Typing App: મોબાઈલમાં ગુજરાતી લખવામાં તકલીફ થાય છે એમના માટે એપ

Tata Neu એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • Tata Neu એપ ડાઉનલોડ કરવા માટે, તમારા સ્માર્ટ ફોનમાં પ્લે સ્ટોર ખોલો.
  • તે પછી પ્લે સ્ટોરના ‘સર્ચ બાર’ માં Tata Neu ટાઈપ કરો અને એન્ટર કરો!
  • તે પછી તમને ત્યાં ‘Tata Neu’ એપ દેખાશે!
  • ત્યાં ‘Install’ બટન પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરવાનું રહેશે.

પરિણામ લાઈવ જોવા માટે અહી ક્લિક કરો

એપ ડાઉનલોડ કરવાની લિંક

2 thoughts on “Election Result LIVE 2024”

Leave a Comment