હ્યુન્ડાઇ મોટર ભારતનો સૌથી મોટો IPO લાવી રહી છે, LIC નો રેકોર્ડ તોડશે

હ્યુન્ડાઇ મોટર્સ ભારતમાં સૌથી મોટો IPO લાવીને LIC નો 2022 નો રેકોર્ડ તોડશે એમ જણાઈ રહ્યું છે. ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 1996 થી શરૂ થયેલી અને પોતાનું આગવું સ્થાન ધરાવતી કંપની છે. Hyundai દક્ષિણ કોરિયાની ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપની છે. તે આવતા ઓક્ટોબર નવેમ્બર માસમાં IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલેકે … Read more

તમારા ગ્રામ પંચાયત માટે આવેલી ગ્રાન્ટની માહિતી મેળવો ઘરે બેઠા ઓનલાઈન

હવે તમે ઘરે બેઠા તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની માહિતી અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થયેલી કામગીરની વિગતો, બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે. મિત્રો, હવે તમે તમારા ગામમાં થયેલ વિકાસના કામો અંગેની માહિતી ઓનલાઈન જોઈ શકશો.અહીં … Read more

3D સોશિયલ મીડિયા ઈમેજ બનાવો એક જ મિનિટમાં

સોશિયલ મીડિયા માર્કેટિંગ અથવા તમારા વ્યવસાય હેતુ માટે બેનર બનાવવું એ હવે કોઈ પડકાર નથી. ઝડપી અને સરળ સુવિધાઓ સાથે, તમે તમારી WhatsApp વ્યવસાય એપ્લિકેશન માટે જાહેરાત ઓફર, બિલ, પેમ્ફલેટ અથવા પ્રમોશનલ પોસ્ટ બનાવી શકો છો. 3d સોશિયલ મીડિયા ઈમેજ શું છે? 3D સોશિયલ મીડિયા ઈમેજ પણ એક પ્રકારની ઈમેજ છે જે AI દ્વારા બનાવવામાં … Read more

મફત પ્લોટ યોજના 2024: અરજી ફોર્મ, ડૉક્યુમેન્ટ અને તમામ માહિતી માટે અહી ક્લિક કરો

મફત પ્લોટ યોજના 2023 એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત મકાનના પ્લોટ ઓફર કરવાની પહેલ છે. આ યોજના 1972 થી ચાલી રહી છે, અને તેનો ઉદ્દેશ્ય ભૂમિહીન મજૂરો અને ગ્રામીણ કારીગરોને સહાય પૂરી પાડવાનો છે જેમને રહેઠાણની જરૂરિયાત છે. આ લેખમાં, અમે યોજનાની વિગતો, તેના અમલીકરણ અને લાભાર્થીઓ … Read more

ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરો, અહીંથી જાણો માહિતી

શું તમે GSRTC ST બસ ક્યાં પોંહચી છે તે જાણવા ઈચ્છો છો? અહીંથી તમે GSRTC ST બસ નું લાઈવ લોકેશન તેમન ઓનલાઈને ટિકિટ બુક કરી શકશો. તેમજ બસની ટિકિટ ડાઉનલોડ કરી શકશો. આ પોસ્ટ દ્વારા તમે જાતે ઘરે બેઠા બસ નો સમય, બસ નું લાઈવ લોકેશન, GSRTC ટિકિટ બુક કરી શકશો. તો ચાલોઅપને આ વિષે … Read more

ફોરેસ્ટ ગાર્ડ ભરતીના તમામ જૂના પેપર્સ ડાઉનલોડ કરો, વર્ષ 2013, 2016 અને 2022

શું તમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડના જૂના કાગળો PDF શોધી રહ્યા છો? પછી આ વાંચો. અહીં અમે તમામ જૂના ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ઓલ્ડ પેપર્સ પીડીએફ ફાઇલ અહીં ઉમેરી છે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અહીં અમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડના જૂના કાગળો અગાઉના તમામ વર્ષો મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ પોસ્ટમાં અમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના … Read more

બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન, એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Read Along એ એક Online Reading App છે. જે બાળકોને રમતો દ્વારા શિક્ષિત કરવા અને શીખવવાનું કામ કરે છે. તેમાં Diya નામની Assistant AI છે. જે તમારા બાળકોને ભણાવવાનું કામ કરે છે. આ એપ ખાસ કરીને બાળકોના વાંચન કૌશલ્યને સુધારવા માટે બનાવવામાં આવી છે. આ એપમાં તમે જાતે કન્ટેન્ટ વાંચીને શીખી શકો છો. આ એપ … Read more

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ ઘરે બેઠા મેળવો, ઓનલાઈન અરજી કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મુકવામાં આવ્યા છે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર. ધોરણ 10 અને 12 … Read more

નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના શું છે? જાણો કેટલી મળશે સ્કૉલરશીપ

ગુજરાત બજેટમાં સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય આપવા 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ … Read more

નમો શ્રી યોજના 2024: સગર્ભા બહેનોને 12,000/- ની સહાય આપવામાં આવશે

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રાજ્યના બજેટ માં અનેક નવી જાહેરાત કરી છે. જેમાં નમો શ્રી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. જે અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરતા કહ્યું કે, “રાજયમાં દર વર્ષે અંદાજે 12 લાખ જેટલા બાળકોનો … Read more