108 Citizen Mobile App Gujarat : હવે ફોન કરવાની પણ જરૂર નહિ પડે, જાણીલો કઈ રીતે કામ કરશે આ એપ

108 Citizen Mobile app : ગુજરાત સરકાર ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે અવનવી એપ્લિકેશન અને પોર્ટલ અવારનવાર લોન્ચ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં જ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે 108 citizen mobile app ને ગુજરાતની જનતાની સુખાકારી અને આરોગ્ય સેવાઓ સરળતાથી, સહેલી રીતે અને ખૂબજ ઝડપી ડિજિટલ માધ્યમથી મળી રહે તે માટે 108 Citizen Mobile … Read more

GSEB SSC Hall Ticket 2023: ધોરણ ૧૦ ની પરીક્ષાના કોલલેટર જાહેર

GSEB SSC Hall Ticket 2023: ગુજરાત ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ૧૪ માર્ચ થી શરૂ થઈ રહેલ ધોરણ 10 ની પરીક્ષા માટેની hall ticket બહાર પાડવામાં આવેલ છે.જે માટે બોર્ડ આ હોલ ટીકીટ download કરવા સાથેની પ્રવેશ માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે. પરીક્ષા બોર્ડનું નામ ગુજરાત સેકન્ડરી અને હાયર … Read more

ધોરણ ૧ થી ૮ સુધીની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત,વાંચો સંપૂર્ણ ન્યુઝ

ધોરણ એક થી આઠ સુધીની તમામ ગુજરાતી કે અંગ્રેજી શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવામાં માટેનો વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર. તાજેતરમાં જ વિધાનસભા ગૃહમાં લાંબી ચર્ચાઓ બાદ ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ વિધેયક 2023 ને સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યો છે. આ વિધેયક પસાર થવાને કારણે ગુજરાતની તમામ સરકારી કે ખાનગી શાળાઓમાં કે પછી ગુજરાતી … Read more

ગુજરાત બજેટ ૨૦૨૩ : જુવો ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટની તમામ અપડેટ્સ

ભુપેન્દ્ર પટેલની 2.0 સરકાર બન્યા બાદ આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-2024 નું બજેટ રજૂ થશે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે. વર્ષ 2022 માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતી મેળવ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નાણામંત્રી ના પદ પર બિરાજમાન કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બીજીવાર પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. … Read more