બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? ગુજરાતનાં દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર

બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? ગુજરાતનાં દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર: વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બીપોરજોય સુધી વાવાઝોડું છે. દ્વારકાના હર્ષદ અને જૂનાગઢના શેરીયાજ બારા ગામમાં લોકોના ઘરોમાં દરિયાનું પાણી ઘૂસ્યું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્રકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે … Read more

ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી) ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી

તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ના કોલ લેટર આજ રોજ જાહેર થનાર છે.તારીખ 7/5/2023 ના યોજનાના તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહીતી નીછે આપેલ છે. નીચેની લીંક પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 7/5/2023 ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ … Read more

તલાટીની પરીક્ષા આ તારીખે યોજવા સરકાર કટિબદ્ધ

આવનાર તલાટીની પરીક્ષાની તારીખ અંગે હસમુખ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી આપી છે, કે તેઓ આગાઉથી આપેલ તારીખ પર તલાટીની પરીક્ષા લેવા કટિબદ્ધ છે. છેલ્લા ઘણા સમયથી તલાટીની પરીક્ષાઓની તારીખો જાહેર થતી રહે છે અને પરીક્ષા પાછળથી ઠેલાત રહે છે. અવારનવાર હસમુખ પટેલ ટ્વીટર પર માહિતી શેર કરી વિવિધ પરીક્ષાઓની અપડેટ આપતા જ રહે … Read more

Gujarat Gujcet 2023 હોલ ટીકીટ જાહેર, gujcet.gseb.org પરથી થશે ડાઉનલોડ

Gujarat Gujcet 2023 Hall Ticket : ધોરણ 12 સાયન્સમાં ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે gujcet 2023 ની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર થઈ ગઈ છે. Gujcet.gseb.org પરથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. Gujarat Gujcet Hall ticket ધોરણ 12 સાયન્સ બોર્ડ GSHEB hall tickets ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ WWW.Gujcet.gseb.org પરીક્ષા તારીખ 3/4/2023 સમય 10-4 ગુજરાત સેકન્ડરી … Read more

સરકારી ભરતી માટેના તમામ બોર્ડ એક કરવા વિચારણા : ટુંક સમયમાં લેવાય શકે છે નિર્ણય

સરકારી ભરતી માટેના તમામ બોર્ડને એક કરવા માટે હાલ ગુજરાત સરકાર વિચારણા કરી રહ્યું છે જે અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરતી કરતા વિવિધ બોર્ડને એક કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જી મીડિયા કોર્પોરેશનના ચીફ એડિટર દિપક રાજાણીએ તાજેતરમાં જ તેમના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી શેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ … Read more

ગુજરાત સરકાર અને Google વચ્ચે વિવિધ સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ માટે થયા MOU

Gandhinagar: ઇન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ એ તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે વિવિધ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે એમઓયુ કર્યા છે. ઇન્ટરનેટ ક્ષેત્રની અગ્રણી કંપની ગૂગલે તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે વિવિધ એમઓયુ કર્યા છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ યુવા ઉદ્યોગ સાહસિકો તેમજ ગ્રામીણ મહિલાઓ સહિત દર વર્ષે અંદાજે 50,000 લોકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે તાલીમ આપવામાં આવશે. Google … Read more

નવસારી જિલ્લામાં આકાર લેશે અત્યાધુનિક ટેકસટાઇલ પાર્ક PM Mitra : મોદીજીએ આપી મંજૂરી

Navsari: ગુજરાતના નવસારી જિલ્લામાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપરલ પાર્કની સ્થાપનાને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 5 F વિઝન અંતર્ગત કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય દ્વારા ગુજરાતમાં નવસારી ખાતે આધુનિક મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપેરલ પાર્ક PM Mitra ની સ્થાપનાને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે. આ PM Mitra એપરલ પાર્કની … Read more

પાટણમાં શહેરમાં વરસાદ સાથે કરા પડ્યા

પાટણ : સમગ્ર ગુજરાત પંથકમાં હાલ ૨-૩ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જે મુજબ પાટણ શહેરમાં પણ વીજળી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી વાદળો મંડાયા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માવઠું ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યું છે. એક તરફ ગરમી તો બીજી તરફ વરસાદી વાતાવરણની સાથે સાથે વિવિધ જગ્યાઓએ કરા પણ … Read more

Gujarat Tet 1/2 Exam Date : આ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ Gujarat Tet 1/2 Exam Date પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની તારીખો જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ છે. કુબેર ડિંડોરે ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી માહિતી. તાજેતરમાં જ ડોક્ટર કુબેર ડીંડોરે તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું હતું કે Gujarat Tet 1/2 ની પરીક્ષા ટુંક સમયમાં લેવામાં આવશે. … Read more

વસંતોત્સવ ૨૦૨૩ : ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે ઉત્સવ,ગુજરાત અને ભારતના કલાકારો આપશે પરફોર્મન્સ જુવો કાર્યક્રમની રૂપરેખા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા દર વર્ષે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સંસ્કૃતિ કુંજ ગાંધીનગરમાં વસંતોત્સવ 2023 ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરમાં આ ઉત્સવનું રંગે ચંગે આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતના વિવિધ કલાકારો,તેમજ ભારતના … Read more