આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી, 19 જૂન પહેલા અરજી કરો

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી, 19 જૂન પહેલા અરજી કરો: આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પડી છે જેમાં કુલ 3 પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતી સંપૂર્ણપણે ઓફલાઇન ભરતી છે એટલે કે આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઓફલાઇન રીતે અરજી કરવી પડશે. આ ભરતી રિસર્ચ એસોસિયેટના પદ ભરવા માટે બહાર પાડવામાં આવી છે. AAU ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન, 2023 છે. જો પગાર ધોરણ ની વાત કરવામાં આવે તો પગાર ધોરણ પણ પીએચડી ડિગ્રી ધરાવનાર માટે 54,000 અને માસ્ટર ડિગ્રી ધરાવનાર માટે 49,000 છે. આ ભરતી સંબંધિત તમામ માહિતી નીચે વિગતવાર આપેલી છે.

anand agriculture university recruitment 2023

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 3 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

જગ્યાનું નામ

  • રિસર્ચ એસોસિયેટ

આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત શું જોઈએ?

  • પીએચડી અથવા તો 60% માર્કસ સાથે M.Sc (એગ્રીકલ્ચર) માં પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે.

કઈ જગ્યા પર ભરતી બહાર પડી છે?

  • આ ભરતી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હેડ ક્વાર્ટર આણંદ ખાતે બહાર પડી છે.

પગારધોરણ કેટલું મળશે?

  • જો પગાર ધોરણ ની વાત કરવામાં આવે તો પગાર ધોરણ પણ પીએચડી ડિગ્રી ધરાવનાર માટે 54,000 અને માસ્ટર ડિગ્રી ધરાવનાર માટે 49,000 છે.

ઉમર કેટલી હોવી જોઇએ?

  • પુરુષ ઉમેદવારો માટે 40 વર્ષ અને મહિલા ઉમેદવારો માટે ઉમર 45 વર્ષ સુધી રાખવામા આવી છે.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?

  • ઉમેદવારોની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યુ દ્વારા થશે જે બોર્ડ દ્વારા લેવામાં આવશે.

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે તમારા ડૉક્યુમેન્ટ અને નોટિફિકેશનમાં આપેલું અરજીપત્રક નોટિફિકેશનમાં આપેલ સરનામાં ઉપર છેલ્લી તારીખ એટલે કે 19 જૂન પહેલા મોકલી આપવાનું રહેશે.
આ પણ વાંચો  ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય, જુઓ કેટલો થશે પગાર

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ : 19 જૂન, 2023

મહત્વની લિંક

ભરતીનું નોટિફેશન ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
GkJob હોમપેજઅહી ક્લિક કરો

1 thought on “આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી, 19 જૂન પહેલા અરજી કરો”

Leave a Comment