એર ઈન્ડિયા દ્વારા ભરતી જાહેર, અરજી કરવા અહિ ક્લિક કરો

એર ઈન્ડિયા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ જગ્યાઓ

 • કુલ 61 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

પોસ્ટનું નામ

 • ડ્યુટી મેનેજર – પેસેન્જર : 1
 • ડ્યુટી ઓફિસર – પેસેન્જર : 1
 • જુનિયર ઓફિસર – ટેકનિકલ : 1
 • સીનિયર ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ : 3
 • ગ્રાહક સેવા કાર્યકારી : 6
 • જુનિયર ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ : 12
 • સીનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ : 3
 • રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ : 3
 • યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર : 6
 • હેન્ડીમેન : 15
 • હેન્ડીવુમન : 10

એજયુકેશનલ ક્વોલિફેશન

 • આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.

ઉમર ધોરણ

 • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર 18 વર્ષની હોવી જોઈએ.

એપ્લિકેશન ફી

 • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી ની જરૂર નથી, તમે વિનામુલ્યે આ ભરતીમાં અરજી કરી શકો છો.

સિલેક્સન કઈ રીતે કરવામાં આવશે?

મુખ્યત્વે બે કસોટી દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જેમાં,

 • ફિજિકલ ઇન્ટરવ્યુ અને પર્સનલ ઇન્ટરવ્યુ

અરજી કેવી રીતે કરવી?

 • અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી કરવાની અંતિમ તારીખ

 • 30-10-2023 to 03-11-2023

મહત્વની લિંક

Leave a Comment