AMC માં 1027 જગ્યા પર ભરતી 2023, અરજી ઓનલાઈન કરવી

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 1027 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • મેડિકલ ઓફિસર: 87 જગ્યાઓ
  • લેબ ટેકનિશિયન: 78 પોસ્ટ્સ
  • ફાર્માસિસ્ટ: 83 પોસ્ટ્સ
  • ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત મહિલાઓ માટે): 435 જગ્યાઓ
  • બહુહેતુક આરોગ્ય કાર્યકર (MPHW): 344 જગ્યાઓ

લાયકાત શું જોઈએ?

  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.

પગાર કેટલો મળશે?

  • પોસ્ટ પ્રમાણે પગાર મળશે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા અને લેખિત એક્ઝામ થશે.

નોકરીનું સ્થળ

  • અમદાવાદ, ગુજરાત

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ AMC ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 18-09-2023

મહત્વની લિંક

Leave a Comment