વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે 33 કરોડ રૂપિયા: હારી ગયા તો આટલા રૂપિયામાં કરવો પડશે સંતોષ

વર્લ્ડ કપ હવે અંતિમ તબક્કામાં છે. 46 દિવસના આ મોટા ઈવેન્ટમાં ભારતમાં 47 મેચ રમાઈ છે. હવે છેલ્લી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને થશે. ભારત અત્યાર સુધીમાં બે વખત ચેમ્પિયન બન્યું છે અને ઓસ્ટ્રેલિયા પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયાની નજર 12 … Read more

આવી રહ્યું ખતરનાક ચક્રવાતી તોફાન, હવામાન વિભાગે આપી ચેતવણી, અનેક રાજ્યોમા વરસાદની ભારી આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા વિસ્તારની રચના બાદ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. તેમાંથી એક ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે, જે બાદમાં પશ્ચિમ … Read more

વર્લ્ડકપ ફાઇનલ મેચ માટે કેવો હશે ટીમ ઈન્ડિયાનો રોડ મેપ? અમદાવાદના સ્ટેડિયમમાં અત્યાર સુધી કેવો રહ્યો છે રેકૉર્ડ

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલ જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારતીય ટીમ 19મી નવેમ્બર (રવિવાર)ના રોજ ફાઇનલ મેચ રમશે. જણાવી દઈએ કે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. એકતરફ બેટ્સમેનો રન બનાવે તો બીજીતરફ બોલરો વિકેટ લે ટીમ ઈન્ડિયા હાલમાં તેના ODI ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહી … Read more

વિરાટ કોહલીને નામે નવો કીર્તિમાન, સચિન તેંડુલકરનો 20 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, વનડેમાં 50મી સદી

ટીમ ઈન્ડીયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ફરી વિરાટ કામ કર્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનને નામે 49 સદી છે જ્યારે હવે વિરાટની 50 થઈ છે એટલે વિરાટે સચિનનો 49 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. … Read more

વર્લ્ડકપ વચ્ચે આવ્યા સૌથી મોટા સમાચાર, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સસ્પેન્ડ, ICC એ કરી મોટી કાર્યવાહી

હાલમાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કડક પગલાં લીધા છે અને શ્રીલંકન ક્રિકેટ (SLC) ને સસ્પેન્ડ કરી દીધું છે. ICCનો આ નિર્ણય શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યા બાદ આવ્યો છે. ઠરાવમાં શ્રીલંકા ક્રિકેટને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને શાસક અને વિપક્ષ … Read more

આ અઘરી શરત પૂરી કરે તો પાકિસ્તાન ભારત સામે સેમી ફાઈનલમાં આવી શકે? નહીંતર ન્યૂઝીલેન્ડ નક્કી

શ્રીલંકા જીતીને ન્યુઝીલેન્ડે પાકિસ્તાનની સેમી ફાઈનલની રાહ અઘરી કરી મૂકી છે. શ્રીલંકા જીત સાથે ન્યુઝીલેન્ડના પોઈન્ટ વધીને 10 થયા છે જ્યારે પાકિસ્તાનના 8 છે અને હવે જો પાકિસ્તાનને સેમી ફાઈનલમાં આવવું હશે તો તેણે 287 જેટલા મોટા રનથી હરાવવું પડશે. સેમીફાઈનલ માટે ત્રણ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ નક્કી થઈ ચૂકી છે. … Read more

છેલ્લી મેચમાં હાર થાય તો શું થશે ભારતનું? સેમી ફાઈનલમાં રહેશે કે જશે? અદ્દભુત સમીકરણ થશે

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. ભારત 8માંથી 8 મેચ જીત સાથે પોઈન્ટ ટેબલ પર નંબર વન છે અને હવે તેની છેલ્લી મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે છે. પરંતુ અહીં સવાલ એ છે કે જો કદાચ નેધરલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતનો પરાજય થાય તો શું ભારત સેમી ફાઈનલમાં રહેશે કે નહીં. જવાબ સ્પસ્ટ છે … Read more

ભારત સેમી ફાઈનલની મેચ કોની સામે રમશે? આવી ગયું મોટું અપડેટ, વર્લ્ડ કપ જીતવાનો કેટલો ચાન્સ?

આ વખતના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા બધી ટીમો પર છવાઈ ગઈ છે. ભારતે 7માંથી 7 માં જીત મેળવીને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવનારી પહેલી ટીમ બની છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ વખતના વર્લ્ડ કપમાં ભારતનું પલડું ભારે … Read more

6 જીત બાદ પણ ટીમ ઇન્ડિયા ટેન્શનમાં, વર્લ્ડ કપમાં ઊભી થઇ શકે છે મોટી મુશ્કેલી!!!

6 જીત બાદ પણ ટીમ ઇન્ડિયા ટેન્શનમાં, વર્લ્ડ કપમાં ઊભી થઇ શકે છે મોટી મુશ્કેલી!!!: ભારતીય ટીમે ICC વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 6 મેચમાં જીત મેળવી છે. ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી લીઘી છે. રોહિત શર્માની સ્ક્વેડે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડશે નહીંતર પરેશાની વધી શકે … Read more

IPL 2024 માટેની તૈયારીઓ શરૂ! ખેલાડીઓના ઓક્શન પર મોટું અપડેટ

વર્ષ 2024ની IPLની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દરેક ક્રિકેટ પ્રેમી ક્રિકેટ લીગ IPLની 17મી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.હાલ તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની 17 મી સીઝન માટે ખલાડીઓના ઓક્શનની તારીખ નક્કી કરવામાં આવી છે. IPL 2024 માટે ઓક્શન ભારતની બહાર આયોજિત થશે! IPL 2024 માટે ઓક્શન ભારતની … Read more