ગુજરાતના આ શહેરમાં બનશે ભારતનો સૌથી મોટો મૉલ, ખાસિયતો જોઈને આંખો પહોળી થઈ જશે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ બનશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી. સમૂહે સમિટમાં રૂ. 4,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. ત્યારે હાલ આલ્ફા વન એ અમદાવાદનો સૌથી મોટો મોલ છે. જે ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે. તે 12 લાખ ચોરસ ફૂટમાં બનેલ છે. … Read more

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર, ગુજરાતમાં પણ ઉઠી માંગ

અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે.તો બીજી તરફ અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરી છે કે, 22 … Read more

ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે. આ દરમિયાન અહીં ગાંધીનગર ટ્રેડ શો માં ઇલેક્ટ્રિક વ્હીકલે પણ એક અલગ આકર્ષણ ઉભું કર્યું. જ્યાં સામાન્ય ઇલેક્ટ્રિક વેહિકલ સાથે જગતના તાત ને મદદરૂપ થતા વેહિકલ તેમજ ભવિષ્યમાં દેશમાં જોવા મળનાર વ્હીકલે પણ જોવા મળ્યા. જોકે અહીં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ જોવા મળ્યું હતું. આવો જાણીએ … Read more

અમરેલી, વલસાડ સહિતના જિલ્લાઓમાં આજે ત્રાટકી શકે વરસાદ, હજુ આવતીકાલે પણ સંકટના વાદળ

રાજ્યમાં ભર શિયાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીનાં તાત એવા ખેડૂતોમાં ફરી ચિંતાનો મોજું ફરી વળ્યું હતું. ત્યારે સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આગામી બે થી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાં પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તેમજ કડકડતી ઠંડીથી લોકોને રાહત પમ મળી શકે છે. … Read more

3 દિવસ બાદ ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, જુઓ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 8-9-10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ … Read more

અંબાલાલ પટેલની આગાહી: બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી પડશે વરસાદ, આ જિલ્લાઓ થઈ જાય ઍલર્ટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈ મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાશે અને અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થશે. આ સાથે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને તે કારણે 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. મહત્વનું છે કે, … Read more

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ફરી વરસાદની આગાહી: આ છ જિલ્લાઓમાં ઍલર્ટ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્રમાં … Read more

GSSSB પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર? નવી વ્યવસ્થા કેવી, ઉમેદવારોને શું લાભ? A TO Z વિગતો

ગૌણ સેવા પસંદગી મંડળનો પરીક્ષાને લઇ મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ હવે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. આ તરફ હવે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. હસમુખ પટેલે કહ્યું કે, આગામી ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા પણ કમ્પ્યુટર આધારિત જ લેવાશે. આ સાથે તેમણે કહ્યું … Read more

કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકારની જાહેરાત, સરવેની કામગીરી આજથી જ શરૂ, સહાય અંગે પણ ઋષિકેશ પટેલ બોલ્યા

રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માવઠા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, SDRF ના નોર્મ પ્રમાણે સહાય ચૂકવાય છે. રાજ્ય સરકાર સહાય માટે કટીબદ્ધ રહી છે. તેમજ વધારે નુકશાનીવાળા વિસ્તારોમાં સર્વે કરાવી રહી છે. આ બાબતે રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તા. 21 નાં રોજ હવામાન … Read more

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો, ખેડૂતોમાં વધી ચિંતા: જાણો ક્યાં ક્યાં છે માવઠાની આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વિવિધ વિસ્તારોમા હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં વરસાદ ગીર સોમનાથના દરિયાપટ્ટીના … Read more