હાર્ટઍટેક તો પહેલા પણ આવતા પણ અચાનક જ મૃત્યુના કેસ કેમ વધી રહ્યા છે? જાણો એક્સપર્ટ ડૉક્ટર્સે શું કહ્યું!!!

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી ઘણા લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. હાર્ટ એટેકનાં કિસ્સાને લઈ પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. હ્રદયની સંભાળ માટે નિષ્ણાંત ચાર તબીબોની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ બાબતે યુ એન મહેતા હોસ્પિટલનાં ર્ડા. ચિરાગ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકોને સાચી સમજણ પડે તે માટે આજે … Read more

શા માટે ઠંડીની સિઝનમાં વધી જાય છે હાર્ટ એટેકના કેસ? જાણો સાચું કારણ

શરૂ થતા જ હાર્ટ એટેકના કેસમાં વધારો થવા લાગે છે. પાછલા થોડા દિવસોમાં હાર્ટ એટેકના ઘણા કેસ સામે આવ્યા છે. જેણે લોકોની ચિંતા વધારી દીધી છે. હાર્ટ એટેક કોઈ પણ સિઝનમાં આવી શકે છે. પરંતુ તેનો ખતરો શિયાળામાં વધારે હોય છે. આખરે હાર્ટે એટેક અને ઠંડીની ઋતુનું કનેક્શન શું છે? આવો જાણીએ.. આ પોસ્ટ દ્વારા.. … Read more

શું તમે પણ સૂતા પહેલા પથારીમાં કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરો છો? બની શકો છો આ ગંભીર રોગોનો શિકાર!!! આજથી જ ચેતી જજો

મોટાભાગના લોકો રાતે સુતા પહેલા મોબાઇલમાં વેબ સીરિઝ, ઇનસ્ટાગ્રામ રીલ્સ અથવા ઓનલાઈન મૂવીઝ જોતા હોય છે અથવા સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરતા હોય છે. આ દિનચર્યાને લાંબા સમય સુધી અનુસરવાથી પણ શરીર પર અસર થાય છે. ‘જર્નલ ઓફ સ્લીપ રિસર્ચ’માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ઊંઘ પર … Read more

હાર્ટ ફેલ થતા પહેલાં શરીરને મળે છે આ એલર્ટ, ભૂલથી પણ આ લક્ષણોને ઇગ્નોર ન કરતા!!!

આજકાલ ઓછી ઉંમરમાં પણ યુવાઓને હાર્ટ સાથે જોડાયેલી પ્રોબ્લેમ થઈ રહી છે. જેમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધારે થાય છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને ઉંઘ સાથે જોડાયેલી સમસ્યાઓને પણ હાર્ટ સાથે જોડવામાં આવે છે.  આ બધામાં હાર્ટ ફેલિયર ગંભીર અને જીવલેણ સમસ્યા છે. જેમાં હાર્ટ અચાનકથી કામ કરવાનું બંધ … Read more

WHO એ આપી જાણકારી, 5 કરોડ લોકોના થઇ શકે છે મોત!!! કોરોનાથી 20 ગણી ખતરનાક છે આ વાઇરસ

WHO એ વિશ્વભરમાં એક મોટી બીમારી માટે એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે, નવી બીમારીને કારણે 5 કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવો રોગ કોવિડ મહામારી કરતા 20 ગણો મોટો હશે. WHO ચીફ ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું છે કે, આ રોગ તે અત્યંત ઘાતક હશે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો રસી બનાવવા … Read more

આદુ સ્વાસ્થ્ય માટે અદ્ભુત છે, તે પેટના દુખાવાથી લઈને સંધિવા સુધી રાહત આપશે, જાણો ફાયદાઓ

આદુ સ્વાસ્થ્ય માટે અદ્ભુત છે, તે પેટના દુખાવાથી લઈને સંધિવા સુધી રાહત આપશે, જાણો ફાયદાઓ: સવારે આદુની ચા પીવી કોને ન ગમે?સવારે આદુની ચા પીવા મળે તો આખો દિવસ ઉર્જા અને ચપળતાથી ભરેલો રહે છે. આદુ માત્ર આપણા ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. કારણ કે આદુમાં ઝીંક … Read more

health benefits of Morning Walk : રોજ સવારે વહેલું ઊઠીને ચાલવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ

જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે સૌ પ્રથમ તો તમે તમારી રોજની દિનકર્યા પૂરી કરતા હોવ છો.અને સવારના પોરમાં હલનચલન એ તમારી પ્રથમ પ્રાથમિકતા ન હોઈ શકે પરંતુ જો તમારા દિવસની શુભ શરૂઆત તમે ચાલવાથી કરી શકો તો તમારી રોજિંદી ચાલવાની આ ટેવ તમારા સ્વાસ્થ્યને અનેક લાભો પ્રદાન કરી શકે છે. રોજબરોજ સવારના ચાલવાના( … Read more

BMI Calculator: ઉમર પ્રમાણે તમારો વજન કેટલો હોવો જોઈએ? ચેક કરવા અહી ક્લિક કરો

BMI Calculator: શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે પણ તમે તમારા નિયમિત ચેકઅપ માટે ડૉક્ટર પાસે જાઓ છો, ત્યારે તેઓ તમારું વજન અને ઊંચાઈ લખે છે? આ માહિતીનો ઉપયોગ બોડી માસ ઇન્ડેક્સ (BMI) ની ગણતરી કરવા માટે થાય છે. જો કે, ડીજીટાઈઝેશન પછી BMI કેલ્ક્યુલેટરની આ પ્રક્રિયા સરળ બની ગઈ છે. પરિણામે, તમે સમય … Read more

શું તમે જાણો છો લીંબુના 5 ફાયદા, લીંબુ ત્વચાથી લઈને લીવર સુધી દરેકને સ્વસ્થ બનાવે છે

લીંબુનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. લીંબુ વિટામિન સી તેમજ ઘણા એન્ટીઑકિસડન્ટો, પોટેશિયમ, સાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડનો સારો સ્ત્રોત છે. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા ચમકદાર બને છે. આ સિવાય લીંબુના સતત સેવનથી ઘણી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે. 2-4 રૂપિયામાં મળતા લીંબુનું નિયમિત સેવન કરવાથી … Read more

રોજ લીમડાના પાન ખાવાથી થાય છે આ 4 ગંભીર બીમારી દૂર, જાણો તેનું સેવન કેવી રીતે કરવું?

લીમડાના પાનના કડવા સ્વાદથી આપણે અજાણ નથી. આ પાંદડાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો અને ઔષધીય ગુણોથી પણ અજાણ નથી. આપણે ઘણીવાર આપણા માતા-પિતા અને દાદા દાદીને આ પાંદડાના ઔષધીય ગુણો વિશે વાત કરતા સાંભળીએ છીએ અને તેઓ આપણને તેનું સેવન કરવાની સલાહ પણ આપે છે. એટલું જ નહીં, કિશોરાવસ્થાના બાળકોને ખાલી પેટે લીમડાના પાનમાંથી બનાવેલું પીણું … Read more