પાંચ રાજયોનું ચૂંટણીનું પરિણામ લાઈવ જોવા માટેની લિંક

આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ છત્તીસગઢની 90 બેઠકોના ચૂંટણી પરિણામ આવવાનો છે. જ્યાં 1181 ઉમેદવારોના ભાગ્ય … Read more

દેશમાં મિચોંગ વાવાઝોડું વેરશે વિનાશ: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ, સ્કૂલોમાં રજા જાહેર, ચક્રવાતના 10 ‘તોફાની’ અપડેટ

બંગાળની ખાડી પર ચક્રવાત મિચોંગ બની રહ્યું છે, તે સોમવારે સવારે ચેન્નાઈથી નીકળીને નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. IMD અનુસાર આ તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને જોતા તિરુવલ્લુર જિલ્લામાં સોમવાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે … Read more

24 જ કલાકમાં ત્રાટકશે વાવાઝોડું માઈચોંગ: ક્યાં મચાવશે તબાહી? કયા કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી?

જો તે ચક્રવાત બનશે તો ( Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાતી તોફાનું નામ Michaung છે. IMDએ ગુરુવારે જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર 3 ડિસેમ્બરની આસપાસ … Read more

છત્તીસગઢમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલના આંકડા શું કહે છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યું છે. તેલંગાણામાં પણ આજે મતદાન પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં સી વોટરે એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ કર્યો છે. દરેક સીટ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કુલ 1 લાખ 11 હજારથી વધુ મતદારો સાથે વાત કરવામાં આવી હતી. દરેક રાજ્યમાં મતદાન બાદ સર્વે કરવામાં આવ્યો છે. … Read more

હવેથી UPI ટ્રાન્સફર માટે લાગશે 4 કલાકનો સમય! ઓનલાઇન ફ્રોડને અટકાવવા સરકારની પૂર્વ તૈયારી

જેમ જેમ લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વધી રહ્યા છે, તેમ-તેમ ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું જણાય છે અને સરકાર એમ જ આરબીઆઈ તેમને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ પહેલમાં સરકારે ઓનલાઈન પેમેન્ટની છેતરપિંડી રોકવા માટે બે વ્યક્તિઓ વચ્ચે પ્રથમ … Read more

Bank Holidays in December 2023

હવે વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવું હોય તો જાણો ડિસેમ્બરમાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે. બેંક ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થા છે. આવી સ્થિતિમાં, લાંબી રજાઓના કારણે, કેટલીકવાર ગ્રાહકોના મહત્વપૂર્ણ કામ અટકી જાય છે. આવી સ્થિતિમાં રજાઓનું … Read more

આવી રહ્યું છે ‘હામૂન’ ચક્રવાત ! ભારે પવન સાથે દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ‘હામૂન’ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની આગાહી કરી છે. IMD એ બુધવારે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં 75-85 કિમી પ્રતિ કલાકથી 95 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘હામૂન’ ચટગાંવની દક્ષિણ તરફ આગળ વધ્યા બાદ બાંગ્લાદેશના તટને પાર કરી ગયું છે. ચક્રવાત … Read more

આવું મામેરું તમે ક્યારેય નહી જોયું હોય ! ૨.૨૧ કરોડ રોકડા,૧૦૦ વીઘા જમીન તેમજ…

રાજસ્થાન : દીકરો કે દીકરીના લગ્ન પ્રસંગ હોય અને ભાઈ મામેરું ના લાવે એવું તો બનેજ નહિ.પરંતુ રાજસ્થાનમાં ભાઈઓએ બહેનને જે મામેરું પુર્યું તેણે તો સમગ્ર સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું. મામેરું એટલે શું ? વાળી કદાચ તમને મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આ મામેરું એટલે શું ? તો આપને જણાવી દઈએ કે વર્ષોથી ઘણા … Read more

Satish kaushik : MR.INDIA ના કેલેન્ડરથી અલગ ઓળખ મેળવનાર, ડાયરેક્ટર,પ્રોડ્યુસર અને એક્ટર સતીશ કૌશિકની જીવન સફર પણ ખુબજ અદભુત રહી

satish kaushik death : બોલીવુડની દુનિયાના ખ્યાતના મ સહાયક એક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાઈટર એવા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના આ નિધનનાં સમાચાર અવતાજ સમગ્ર બોલિવૂડ અને તેમના ફેન્સ્માં શોકનું મોજુ ફરી વળ્યુ. બોલીવુડની દિગ્ગજ હસ્તીઓએ તેમના આ નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.અક્ષય કુમારે … Read more

Tripura, Nagaland,Meghalaya Assembly Election Result Live : ત્રિપુરા અને નાગાલેન્ડમાં BJP આગળ

Tripura, Nagaland,Meghalay Assembly Election Result. તાજેતરમાં ટૂંક સમય પહેલા જ ત્રિપુરા મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી 2023 યોજાઇ હતી. ત્યારે આજરોજ તારીખ 2/3 2023 ના રોજ આ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે. ત્રિપુરા મેઘાલય અને નાગાલેન્ડ એસેમ્બલી ઇલેક્શન ના રિઝલ્ટ ની તમામ અપડેટ્સ અહીં આપવામાં આવશે. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ચૂંટણી પરિણામો લાઇવ અપડેટ્સ: … Read more