પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટવાની શક્યતા હતી એનું શું થયું? આ કારણે છેલ્લી ઘડીએ બગડ્યો સરકારનો પ્લાન

તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે, નવા વર્ષમાં એટલે કે 2024માં દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે. જે બાદમાં ખુદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. આ તરફ હવે ગોલ્ડમેન સૅશે પણ આ અંગે ચેતવણી આપી છે. તાજેતરની ચર્ચાઓ વચ્ચે લાગતું હતું કે, લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે. જોકે … Read more

અદાણી-હિડનબર્ગ કેસમાં સુપ્રીમ ચુકાદો: SEBIની તપાસ પર કોઈ શંકા નહીં, જાણો પોઈન્ટ ઓફ જજમેંટ

ગૌતમ અદાણી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સેબી ( SEBI )ની તપાસને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે સેબી ( SEBI ) ને આ મામલાની તપાસ માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ … Read more

લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- ‘ત્રીજી વખત મોદી સરકાર’

મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ 4-5 મહિના જેટલો સમય છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીનું સૂત્ર ‘અબકી બાર 400 પાર, ત્રીજી વખત મોદી સરકાર’ નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભાજપે રાજ્ય, લોકસભા … Read more

બસ હવે 2 જ દિવસ બાકી! પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે આ 5 નિયમો, આજે જ પતાવી લો આ કામ

જો તમે મોબાઈલ ફોન વાપરો છો તો તમારા માટે ખાસ ખબર છે કારણકે 1 જાન્યુઆરી 2024થી પાંચ મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે જેની સીધી અસર મોબાઈલ યૂઝર્સ પર પડશે. તેવામાં તમારે 31 ડિસેમ્બરથી પહેલા આ કામ કરી લેવા પડશે નહીંતર તમારા મોબાઈલ ફોનથી UPI પેમેન્ટ નહીં થઈ શકે. સાથે જ સિમકાર્ડ પણ બ્લોક થઈ … Read more

ભારતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું: કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, આવતીકાલે બોલાવી તાબડતોબ બેઠક

કોરોના ઈઝ બેક.. દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1ના ખતરાને જોતા મોદી સરકાર એક્શન મોડમાં આવી છે. ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતા પર સમીક્ષા કરવા બેઠક બોલાવી છે. મળતી જાણકારી અનુસાર મનસુખ માંડવિયાએ દરેક રાજ્યો\કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર … Read more

ગોગામેડી મર્ડરમાં પકડાયેલી પૂજા સૈનીએ કર્યો અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ, મોટો સવાલ હવે શું થશે?

રાજસ્થાનના જયપુરમાં કરણી સેના ચીફ સુખદેવસિંહ ગોગામેડીના મર્ડર થયે 9 દિવસ થયાં છે, ઘણા આરોપીઓ પકડાયા છે અને નવા નવા ખુલાસા થયાં છે. શુટર રોહિત અને નીતિને હથિયારો પૂરા પાડનાર પૂજા સૈની નામની રાજસ્થાનની લેડી ડોન પણ પોલીસ કસ્ટડીમાં છે અને તેની આકરી પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. વોન્ટેડ મહેન્દ્ર કુમાર મેઘવાલ 7 ઘાતક હથિયારો … Read more

અચાનક જ કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન! US બાદ ભારત પહોંચ્યો નવો વેરિયન્ટ, આ રાજ્યમાં નોંધાયો પહેલો કેસ

કોવિડ-19 વાયરસથી છુટકારો મેળવવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી જોવા મળતો. સમય સમય પર તેના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં દસ્તક આપી રહ્યાં છે. કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે. હવે તેના કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યા છે. બીજી તરફ યુએસ અન્ય નવા કોવિડ વેરિઅન્ટ HV.1 સામેની લડાઈ પણ ચાલી રહી છે. … Read more

સાયબર એટેક, આર્થિક સંકટ… આવનારા નવા વર્ષને લઇ બાબા વેંગાની 5 મોટી ભવિષ્યવાણી

વર્ષ 2024 આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે. નવા વર્ષમાં શું થવાનું છે? એ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. નવું વર્ષ આવતા જ બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા તેજ બની ગઈ છે. બુલ્ગારિયાની મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી દર વર્ષે સાચી સાબિત થઈ છે. એવામાં વર્ષ 2024ને લઈને પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરે છે. … Read more

જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરાતા સનસનાટી, ઘરમાં જીવલેણ હુમલો

રાજસ્થાાનમાં નવી સરકારની રચનાના મનોમંથનની વચ્ચે જ એક મોટી હત્યાથી સનસનાટી મચી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજધાની જયપુરમાં આજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં ઘુસીને તેમની પર ચાર ગોળીઓ છોડીને ફરાર થઈ ગયા હતા જે બાદ તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા … Read more

હવે વાવાઝોડું ‘મિચોંગ’ મચાવશે તબાહી! ભારે વરસાદની આગાહી વચ્ચે આ રાજ્યોને IMDએ આપી ચેતવણી, દરિયાકાંઠે એલર્ટ

ભારતીય હવામાન વિભાગએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને સોમવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ્ટાઈ, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, તંજાવુર, અરિયાલુર, પેરામ્બલુર, કલ્લાકુરિચી, વેલ્લોર, તિરુપત્તુર, ધર્મપુરી, કૃષ્ણાગીરી અને તમિલના પુચ્છેડુ જિલ્લા માટે જારી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પાણી … Read more