અયોધ્યામાં જે મુદ્દાને લઈને ઊભો થયો વિવાદ, સોમનાથમાં એ રીતે જ થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા

રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા અને ચર્ચા ચાલી રહી છે. અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવી યોગ્ય છે કે નહી તેવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. ઘણા લોકો આ પ્રશ્નને ધાર્મિક વિધિઓ સાથે પણ જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા … Read more

અત્યારે ઇનસ્ટાગ્રામમાં વાઇરલ રીલ ‘મોયે-મોયે’ નો સાચો મતલબ શું થાય?

છેલ્લા કેટલાક સપ્તાહથી સોશિયલ મીડિયા પર મોયે-મોયે વાયરલ થઈ રહ્યું છે. લગભગ તમામ લોકો આ ગીતના રંગે રંગાયેલા છે. શું તમને મોયે-મોયેનો અર્થ ખબર છે? સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક વાયરલ થતું જ હોય છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સોશિયલ મીડિયા પર મોયે-મોયે વાયરલ થઈ રહ્યું છે. ઈન્સ્ટાગ્રામથી લઈને યૂટ્યૂબ શોર્ટ્સ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

KBC 15: શું છે 1 કરોડનો એ સવાલ? જેને જવાબ ખોટો પડતા 8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

કૌન બનેગા કરોડપતિનો લેટેસ્ટ એપિસોડ ચર્ચાનો વિષય બની ગયો છે. આ એપિસોડમાં 8 વર્ષનો બાળક હોટસીટ પર પહોંચી ગયો હતો અને સતત તમામ સવાલના જવાબ આપ્યા હતા. આ બાળકે પોતાના ટેલેન્ટના આધાર પર એક કરોડના સવાલ સુધી પહોંચી ગયો હતો, પણ સવાલનો ખોટો જવાબ આપ્યો હતો. એક કરોડના સવાલ સુધી પહોંચવા છતાં માત્ર 3 લાખ … Read more

વાહ! ધો. 12 પાસને પણ મળી શકે છે Googleમાં જોબ? ફટાફટ નોટ કરી લો આ ટિપ્સ, કરોડોમાં હશે સેલરી

ગૂગલમાં નોકરી મેળવવી સરળ નથી. ગૂગલમાં નોકરી મેળવવા માટે, શૈક્ષણિક લાયકાત અને સ્કિલ્સ ખૂબ જ જરૂરી છે. ગૂગલની હાયરિંગ પ્રોસેસ ખૂબ જ મુશ્કેલ છે. ઇન્ટરવ્યૂના અલગ અલગ રાઉન્ડ પછી શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. નોકરી મેળવવા માંગતા લોકોને મનમાં સવાલ થાય છે કે, શું 12 પાસ ઉમેદવાર પણ ગૂગલમાં નોકરી મેળવી શકે છે? Googleમાં … Read more

સોનું ખરીદવા માટે સૌથી શુભ સમય એટલે પુષ્ય નક્ષત્ર: આ દિવસે સોનું ઘરે લાવવાથી લક્ષ્મીજીની સાથે કુબેરની પણ કૃપા

ધર્મશાસ્ત્રો અનુસાર કુલ 27 નક્ષત્ર છે. આ 27 નક્ષત્ર પુત્ર દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ છે. પ્રજાપતિ દક્ષે આ તમામ નક્ષત્રના વિવાહ ચંદ્રમા સાથે કર્યા છે. ચંદ્રમાના અલગ અલગ નક્ષત્રો સાથે સંયોગ પતિ-પત્નીના પવિત્ર પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. ચંદ્રમા જે મહિને જે નક્ષત્ર સાથે સંયોગ કરે છે, તે મહિનાનું નામ તેના નામ પરથી રાખવામાં આવે … Read more

જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી

વાચક મિત્રો, નાનપણમાં તમે ઘણી બધી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જગતની વાતો સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય ગુજરાતમાં આવેલી લગભગ 191 વર્ષ જૂની ઐતિહાસિક બોરડી વિશે સાંભળેલું છે, કે જેમાં એક પણ કાટો નથી તો ? તો ચાલો જાણીએ આ સ્થળ સાથે સંકળાયેલ રસપ્રદ વાતો. આશરે 190 વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી જેને … Read more

WhatsApp લોગો કેવી રીતે બન્યો, જાણો તેનો ઈતિહાસ

Whatsapp ક્યારે શરૂ થયું:- બ્રાયન એક્ટન અને જ્હોન કોમ દ્વારા વર્ષ 2009માં Whatsapp એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી હતી. બંનેએ અગાઉ યાહૂમાં સાથે કામ કર્યું હતું. નોકરી છોડ્યા બાદ બંને સાથે ફરવા ગયા હતા, જ્યાં બંનેએ ફેસબુકમાં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ ફેસબુકે બંનેને રિજેક્ટ કર્યા હતા. જ્હોન કોમે જાન્યુઆરી 2009માં એક આઇફોન ખરીદ્યો, જ્યાં … Read more

શરદ પૂનમે કેટલાં વાગ્યે લાગશે ગ્રહણ? આ યોગમાં શું કરવું અને શું ન કરવું? જાણો તમામ માહિતી અહીથી

વર્ષ 2023નું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના રોજ એટલે કે આજે 28 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે. મહત્વનું છે કે આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જે શનિવારે મધ્ય રાત્રે 1:25 કલાકે થશે અને મોક્ષ સવારે 02:24 કલાકે થશે, સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4 કલાકથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સમાપ્ત થશે. શરદ પૂર્ણિમા … Read more

આજે વર્ષનું છેલ્લું મોટું ચંદ્ર ગ્રહણ: 3 રાશિને થશે મોટો ફાયદો તો આ 5 રાશિજાતકોની નુકસાની પાક્કી, જાણી ગ્રહણના નિયમો

ચંદ્રગ્રહણને હિન્દૂ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવે છે. આજે એટલે કે 28 ઑક્ટોબર 2023નાં રોજ ચંદ્રગ્રહણ લાગૂ થશે. આ ચંદ્રગ્રહણ એ આ વર્ષ એટ્લે કે 2023 નું છેલ્લું ગ્રહણ રહેશે જે આજે મધ્યરાત્રી 1.06એ શરૂ થશે અને રાત્રે 2.22 વાગ્યે પૂરું થશે. સૂતક આજે બપોરે 4 વાગ્યાથી લાગુ થશે અને ગ્રહણ સમાપ્ત થયા સુધી ચાલુ … Read more

પૃથ્વીને ખતમ કરી નાખશે આ વસ્તુ, સ્પેસમાં તેની હાજરીથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા!! જાણો શું છે તે વસ્તુ

સ્પેસમાં અનેક એવી વસ્તુઓ છે, જે પૃથ્વીની નજીક આવે તો પૃથ્વીનો વિનાશ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને સ્પેસમાં આવી જ કોઈ વસ્તુ મળી આવી છે. 60ના દાયકામાં, જ્યારે કેટલાક દેશો પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યા હતા, તે સમયે અમેરિકાએ એક ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. જે પરમાણુ પરીક્ષણ દરમિયાન નીકળતા ગામા રેઝને ડિટેક્ટ કરીને જાણી શકે … Read more