600 કિમીની રેન્જ અને 20 મિનિટમાં ચાર્જ થઈ જશે! દુનિયાની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિક SUV કંપનીની ભારતમાં એન્ટ્રી, જાણો કિમત

બ્રિટનની લક્ઝરી સ્પોર્ટ કાર કંપની LOTUSએ અધિકૃત રીતે ભારતમાં એન્ટ્રી કારની જાહેરાત કરી છે. ભારતમાં સૌથી મોંઘી અને પાવરફુલ ઈલેક્ટ્રિક SUV lotus Eletre લોન્ચ કરી છે. આ કારની શરૂઆતની કિંમત 2.55 કરોડ રૂપિયા છે. lotus Eletreનો લુક અને ડિઝાઈન શાનદાર છે. આગામી વર્ષની શરૂઆતમાં ભારતમાં લોટ્સનો પહેલો શોરૂમ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે, ત્યારપછી અલગ અલગ … Read more

ઘરમાં Apple કંપનીના કોઈ પણ ડિવાઇસ હોય તો આજે જ કરી લો આ કામ, નહીંતર પસ્તાશો: ઍલર્ટ

ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરનાર સાઈબર સુરક્ષા એજન્સી, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ iPhone, iPad અને Apple Watch સહિત અન્ય એપ્પલ પ્રોડક્ટ્સમાં હાજર એક કમજોરી વિશે એપ્પલ યુઝર્સને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જો તમે આ એલર્ટને ઈગ્નોર કરો છો તો હેકર્સ તમારા ડેટા સુધી પહોંચી શકે છે. CERT-Inએ પોતાની લેટેસ્ટ … Read more

Aadhaar સાથે મોબાઇલ નંબર નથી લિંક? છતાંય તમે ઉઠાવી શકશો આ 8 સુવિધાઓનો લાભ

આધાર ભારત સરકારની તરફથી UIDAI દ્વારા જાહેર કરેલ ઓળખનું ડોક્યુમેન્ટ છે. તેને બધા સરકારી અને નોન-સરકારી સંસ્થાઓ દ્વારા વેલિડ ઓળખ પ્રમાણના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. મોટાભાગની આધાર સેવાઓ સુધી ઓનલાઈન પહોંચવા માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જરૂરી છે અને આ તમારા આધાર કાર્ડની સુરક્ષાને પણ વધારે છે. જોકે એવી અમુક સેવાઓ છે જેનો લાભ ત્યારે … Read more

મોટોરોલાના આ સ્માર્ટફોનને કાગળની જેમ વાળીને હાથ પર બાંધી લો! આ અત્યાધુનિક ફોનની ડિઝાઇન જોઈને સૌ કોઈ હેરાન!

Motorola એક નવો બેન્ડ ફોન લોન્ચ કરશે, જે હાથ પર કાગળની જેમ વાળીને પહેરી શકાશે. ફોલ્ડેબલ સ્માર્ટફોન પછી એક એવો ફોન લોન્ચ કરવામાં આવશે, જે હાથના કાંડા પર બ્રેસલેટની જેમ જ પહેરી શકાશે. આ ફોનની ડિસ્પ્લે કાંડા પર વાળી શકાશે. મોટોરોલાએ Lenovo Tech World 2023 દરમિયાન ફ્લેક્સિબલ pOLED ડિસ્પેવાળા આ કોન્સેપ્ટ ફોનની એક ઝલક જોવા … Read more

iPhone માત્ર આટલા રૂપિયામાં થાય છે તૈયાર, એક રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી માહિતી

Apple એ ગયા મહિને બજારમાં iPhone 15 સિરીઝ લૉન્ચ કરી છે. આખી દુનિયા આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહી હતી. કંપનીએ ચાર મોડલ રજૂ કર્યા – iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max. હવે iPhone 15 સીરીઝ એપલની સૌથી મોંઘી સ્માર્ટફોન સીરીઝ છે. આઇફોનની ગણતરી વિશ્વના સૌથી મોંઘા સ્માર્ટફોનમાં … Read more

Windy App Download: તેજ વાવાઝોડું લાઈવ જોવા માટેની લિંક

તેજ વાવાઝોડું લાઈવ જોવા માટેની લિંક: બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાત પર વધુ એક વાવાઝોડા નુ સંકટ તોળાઇ રહ્યુ છે. આ વાવાઝોડાનું નામ “તેજ” આપવામા આવ્યુ છે. વાવાઝોડાની દહેશત ને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે. આ વાવાઝોડા નો ટ્રેક શું હશે? પવનની ઝડપ કેટલી હશે? કયા લેન્ડફોલ થશે? તેની માહિતી આ … Read more

1 વખત રિચાર્જ કરો અને આખું વર્ષ ના જોવું પડે, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ

1 વખત રિચાર્જ કરો અને આખું વર્ષ ના જોવું પડે, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ: 1 વખત રિચાર્જ કરો અને આખું વર્ષ ના જોવું પડે, દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગટેલીકોમ કંપનીઓની વચ્ચે સસ્તા પ્લાનને લઈને સતત ટક્કર ચાલતી રહે છે. એરટેલ હોય, વોડાફોન હોય કે પછી BSNL દરેક કંપનીઓ પોતાની લિસ્ટમાં … Read more

ઓનલાઇન ઇલેકટ્રીસીટી બિલ સ્કેમ !ક્યાંક તમે તો શિકાર નથી બની રહ્યા ને ? જુવો આ સ્કેમથી કઇ રીતે બચવુ

સોસીયલ મીડીયાના વધતા જતા વપરાશને કારણે ઘણી બધિ સુવિધાઓ મળી છે. સાથે સાથે જો સરખી રિતે સોસિયલ મીડીયાનો ઉપ્યોગ કરતા ના આવડે તો તમે ઘણા બધા સ્કેમ નો ભાગ પણ બની શકો છો. આજકાલ આ પ્રકારના વિવિધ સ્કેમ માર્કેટ મા ચાલી રહયા છે. “પ્રિય ગ્રાહક તમારી વીજળીનો પાવર આજે રાત્રે 9.30 વાગ્યે ડિસ્કનેક્ટ થઈ જશે. … Read more

Shopsy Online Shopping App Download: આ એપ્લિકેશન પરથી શોપિંગ કરવાથી 80% જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ એપ પર વસ્તુની કિંમત 5 રૂપિયાથી શરૂ થાય છે

ડ્રોપશિપિંગ એ આજે ​​ભારતમાં બિઝનેસનું સારું મોડેલ છે. તેના પર ટ્રસ્ટ કરવા માટે ફ્લિપકાર્ટનું નામ જ પૂરતું છે, કારણકે તમે અત્યાર સુધી નહીં જાણતા હોવ કે ફ્લિપકાર્ટે જ શોપ્સી એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમે શોપિંગ કરી શકો છો, પ્રોડક્ટ્સ વેચી શકો છો, તમે કોઈ બીજાની પ્રોડક્ટ વેચીને પૈસા કમાઈ શકો છો. તમે … Read more

હવે 5G પછી 6G ના કાઉન્ટડાઉન શરૂ, દેશમાં શરૂ થઈ 6G લેબ

ભારત ઈન્ટરનેટ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં 5G લોન્ચ થયાને માત્ર એક વર્ષ જ થયું છે. ટેલિકોમ કંપનીઓ ઝડપથી દેશના દરેક ખૂણે 5G સેવાઓ પૂરી પાડી રહી છે અને સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, 5G પછી ભારતે 6G માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી … Read more