BOI PO Recruitment 2023: બેંક ઓફ ઇન્ડીયામાં વિવિધ ૫૦૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત

BOI PO Recruitment 2023: bank of india દ્વારા તાજેતરમાં જ વિવિધ 500 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. ઓનલાઇન આવેદન કરવાની તારીખ 11 /2/ 2023 અને ઓનલાઇન આવેદન કરવા માટેની છેલ્લી તારીખ 25/ 2 /2023 સુધીની છે. Boi po recruitment 2023 માટેની અન્ય માહિતીઓ નીચે મુજબ આપેલ છે.

Boi po recruitment notification out for various 500 post

પોસ્ટ/જગ્યાઓ વિશે માહિતી

પોસ્ટનું નામપ્રવાહસ્કેલએસ.સીએસ. ટી ઓબીસીewsજનરલPhટોટલ
ક્રેડિટ ઓફિસર ( જનરલ બેંકિંગ સ્ટ્રીમ)GBOjmgs ૫૩૩૦૯૭૩૫૧૩૫૧૯૩૫૦
આઇટી ઓફિસર (સ્પેશિયલ સ્ટ્રીમ)Spljmgs ૨૩૧૦૪૧૧૩૬૩૧૫૦
ટોટલ૭૬૪૦૧૩૮૪૮૧૯૮૨૪૫૦૦
Boi po recruitment 2023 vacancy detail

પગાર ધોરણ

bank of india દ્વારા તાજેતરમાં જાહેર થયેલ વિવિધ 500 પ્રોબેશનલ ઓફિસર જેએમજીએસ વન માટેનું પગાર ધોરણ અને નીચે મુજબનું રહેશે.

સ્કેલસ્કેલ ઓફ પે
જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ -૧૩૬૦૦૦-૧૪૯૦/૭-૪૬૪૩૦-૧૭૪૦/૨-૪૯૯૧૦-૧૯૯૦/૭-૬૩૮૪૦
Boi po salary

શૈક્ષણિક લાયકાત

ઉપરોક્ત Boi po recruitment 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે વિદ્યાર્થીઓ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જરૂરી છે.

પોસ્ટનું નામઉંમર શૈક્ષણીક લાયકાત
ક્રેડિટ ઓફિસર (GBO -JMGS-120 થી 29 વર્ષમાન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ શાખામાં ડિગ્રી (ગ્રેજ્યુએશન)
ઉમેદવાર પાસે માન્ય માર્કશીટ/ ડિગ્રી પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
IT ઓફિસર ( Specialist in JMGS -120 થી 29 વર્ષએ) કોમ્પ્યુટર સાયન્સમાં 4 વર્ષની એન્જિનિયરિંગ/ટેક્નોલોજી ડિગ્રી/
કોમ્પ્યુટર એપ્લિકેશન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/
ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન્સ/ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન
અથવા
b) કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને માં અનુસ્નાતકની ડિગ્રી
ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલી કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને
કોમ્યુનિકેશન/ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન/ કોમ્પ્યુટર સાયન્સ/
ઇન્ફોર્મેશન ટેકનોલોજી/કોમ્પ્યુટર એપ્લિકેશન્સ
અથવા
સી) કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને પાસ કર્યા પછી
DOEACC ‘B’ સ્તર
 • ઉમેદવારે ગ્રેજ્યુએશનમાં મેળવેલ ટકાવારીની ગણતરી કરવી
 • ઓનલાઈન અરજીમાં સૌથી નજીકના બે દશાંશ. જ્યાં CGPA/OGPA આપવામાં આવે છે,તે જ ટકાવારીમાં રૂપાંતરિત કરવું અને તે જ ઓનલાઈન અરજીમાં દર્શાવવું.
 • ટકાવારીના અપૂર્ણાંકને અવગણવામાં આવશે એટલે કે 59.99% ને 60% કરતા ઓછા ગણવામાં આવશે.
 • અને 54.99% ને 55% કરતા ઓછા ગણવામાં આવશે.
 • (2) ટકાવારીની ગણતરી: ટકાવારીના ગુણ, ધોરણ મુજબ નક્કી કરવામાં આવશે
 • સંબંધિત યુનિવર્સિટીઓ.
 • (3) જે ઉમેદવારો ભૂતકાળમાં બેંક ઓફ ઈન્ડિયામાં સમાન હોદ્દા ધરાવતા હતા તેઓ પાત્ર નથી,
 • તેથી અરજી કરવાની જરૂર નથી.
 • (5) પોસ્ટ માટે નિર્ધારિત જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે.
 • (4) ભારતમાં ગમે ત્યાં કામ કરવા માટે તૈયાર ઉમેદવારોએ અરજી કરવી.
 • (6) ઉમેદવારો માત્ર એક જ જગ્યા માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો  નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં ભરતી, પગાર 60,000 થી શરૂ

તાજેતરમાં ચાલી રહેલ અન્ય ભરતીઓ:

Bsf Tradesman Recruitment 2023 : આર્મી માં વિવિધ ૧૪૧૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત
BMC Recruitment 2023 :જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફિમેલ હેલ્થ વર્કર સહિત વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી જાહેર.

વય મર્યાદામાં છૂટ છાટ

શિડ્યુલ કાસ્ટ, અન્ય પછાત વર્ગ, ફિઝિકલી હેન્ડીકેપ, ભૂતપૂર્વ માજી સૈનિક તેમજ 1984 ના રાયોટ્સમાં પ્રભાવિત થયેલા લોકો માટે ઉપરોક્ત ભરતી માટે વિવિધ મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

ક્રમકેટેગરીઉમ્રમાં છૂટછાટ
1એસ.સી /એસ ટી5
2અન્ય પછાત વર્ગ3
3શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ માટે10
4ભૂતપૂર્વ સૈનિકો, કમિશન્ડ અધિકારીઓ સહિત કટોકટી
કમિશન્ડ ઓફિસર્સ (ઇસીઓ)/ શોર્ટ સર્વિસ કમિશન્ડ
અધિકારીઓ (SSCOs) જેમણે ઓછામાં ઓછા 5 વર્ષ સૈન્ય અનુભવ ધરાવે છે.
5
51984ના રમખાણોથી પ્રભાવિત વ્યક્તિઓ5

મહત્વની તારીખ

બેંક ઓફ ઇન્ડિયા પીવો માટેની વિવિધ 500 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ 11/2 /2023 ની છે જ્યારે આવેદન કરવા માટેની છેલ્લી તારીખ 25 /2/ 2023 સુધીની છે.

પરીક્ષાનું માળખું

Boi Po recruitment 2023 માટેની વિવિધ 500 ભરતીઓ માટેનું પરીક્ષાનું માળખું નીચે મુજબનું છે.જેમાં દરેક ખોટા ટિક થયેલ પ્રશ્ન માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે.

ક્રમવિષયપ્રશ્નોમાર્કસસમય
અંગ્રેજી ભાષા૩૫૪૦૪૦ મિનિટ
રીઝનિંગ અને કમ્પ્યુટર ૪૫૬૦૬૦ મિનિટ
જનરલ/ ઇકોનોમિક/ બેંકિંગ અવેરનેસ ૪૦૪૦૩૫ મિનિટ
ડેટા એનાલીસિસ અને ઇન્ટર પ્રિટેશન ૩૫૬૦૪૫ મિનિટ
અંગ્રેજી વિસ્તૃત પેપર ( પત્ર લેખન અને નિબંધ૨૫૩૦ મિનિટ

પરિક્ષા કેન્દ્ર

 • ગુજરાત- અમદાવાદ-ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા
 • કર્ણાટક -બેંગલુરુ, હુબલી-ધારવાડ, મૈસુર (મૈસુર),બેલગવી (બેલગામ)
 • મધ્યપ્રદેશ – ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર
 • ઓડિશા – ભુવનેશ્વર, કટક, રાઉરકેલા
 • ચંદીગઢ- ચંદીગઢ-મોહાલી
 • તમિલનાડુ-ચેન્નાઈ, કોઈમ્બતુર, ઈરોડ, મદુરાઈ, નાગરકોઈલ,સાલેમ
 • ઉત્તરાખંડ – દેહરાદૂન, હલ્દવાની, રૂરકી
 • દિલ્હી – દિલ્હી/નવી દિલ્હી/દિલ્હી NCR
 • તેલંગાણા- હૈદરાબાદ, કરીમનગર, ખમ્મમ, વારંગલ
 • રાજસ્થાન – જયપુર, ઉદયપુર, જોધપુર
 • જમ્મુ અને કાશ્મીર
 • પશ્ચિમ બંગાળ – કોલકાતા, સિલીગુડી, દુર્ગાપુર, કલ્યાણી
 • ઉત્તર પ્રદેશ – લખનૌ, કાનપુર, વારાણસી, ગોરખપુર
 • મહારાષ્ટ્ર – મુંબઈ/નવી મુંબઈ/થાણે/એમએમઆર, પુણે, ઔરંગાબાદ,નાગપુર
 • ગોવા – પણજી, મડગાંવ, માપુસા
 • બિહાર – પટના, ભાગલપુર, મુઝફ્ફરપુર, પૂર્ણિયા
 • છત્તીસગઢ – રાયપુર, ભિલાઈ નગર
 • ઝારખંડ – રાંચી, જમશેદપુર,
 • હિમાચલ પ્રદેશ – બિલાસપુર, સોલન
 • કેરળ – તિરુવનંતપુરમ, એર્નાકુલમ, થ્રિસુર, કોઝિકોડ
આ પણ વાંચો  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 33 લાઇનમેનની પોસ્ટ પર ભરતી જાહેર, અરજી કરવા અહી ક્લિક કરો

અરજીની ફી

ઉપરોક્ત bank of india po recruitment 2023 માટેની 500 જગ્યા માટે માટેની ઓનલાઇન એપ્લિકેશન કરવા માટેની ફી અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ આપેલ છે જેમાં જનરલ, ઇ ડબલ્યુ એસ, ઓબીસી ના વિદ્યાર્થીઓ માટે 850 જ્યારે એસસી, એસટી અને પીડબલ્યુ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 175 ની છે.

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબની રહેશે સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની ઓફિશિયલ વેબસાઈટ www.bankofindia.co.in પર જવું .ત્યાર બાદ ‘CAREER’ અને પછી “JMGS-I માં પ્રોબેશનરી ઓફિસર્સની ભરતી” લિંક પર ક્લિક કરોપ્રોજેક્ટ નંબર 2022-23/3 નોટિસ તારીખ 01.02.2023”. પર ક્લિક કર્યા બાદ અહીં એક નવી વિન્ડો ખુલશે જેમાં આગળ તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી માહિતીને અનુસરી તમારી તમામ માહિતી ફિલ કરી ડોક્યુમેન્ટસ મુજબ ટકાવારી દાખલ કરવી તેમ જ ફોટોગ્રાફ્સ અને ડિજિટલ સિગ્નેચર પણ એડ કરવા ત્યારબાદ ફાઈનલ સબમિટ બટન પ્રેસ કરીવું. ત્યારબાદ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે તમામ માહિતીઓ ચોકસાઈ પૂર્વક ભરવી જોઈએ

ઓફિસિયલ નોટીફિક્શન અને વેબસાઈટ

બીઓઆઇ પીઓ રિક્રુટમેન્ટ 2023 માટે વધારાની માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો તેમજ નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો

ઓફિસિયલ નોટીફિક્શન : View

ઓફિસિયલ વેબસાઈટ : www.bankofindia.co.in

1 thought on “BOI PO Recruitment 2023: બેંક ઓફ ઇન્ડીયામાં વિવિધ ૫૦૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત”

Leave a Comment