Virat kohli ની ધોરણ ૧૦ ની માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ, જુવો કેટલા માર્કસ હતા કેપ્ટન કોહલીને

Virat kohli : હાલ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી ફરી ચર્ચામાં છે.પરંતુ આ વખતે તેઓ કોઈ ક્રિકેટના તેઓના પરફોર્મન્સ માટે નહિ પરંતુ હાલ તેઓની ધોરણ 10 ની માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે, લોકો તેમની માર્કશીટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપતા જણાઈ રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીની ધોરણ 10 ની માર્કશીટ વાયરલ થઈ … Read more

IPL 2023 : હવે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમની કમાન આ ખેલાડીના હાથમાં

કોલકાતા નાઈટ રાઈડર્સ ipl 2023 માટે તેમના આગામી કેપ્ટનની નિયુક્તિને લઈને જાહેરાત કરી છે. આગામી Ipl 2023 સિઝનમાં કોલકત્તા નાઈરાઈડર્સ તેમની આઇપીએલ ટીમની કેપ્ટનશીપ માટે નવા ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે. મળતી માહિતી મુજબ નીતિશ રાણાને કોલકત્તા નાઈટ રાઈડર્સની ક્રિકેટ ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે જેથી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના નેતૃત્વની સ્થિતિને લગતી તમામ અટકળોનો અંત … Read more

આવું મામેરું તમે ક્યારેય નહી જોયું હોય ! ૨.૨૧ કરોડ રોકડા,૧૦૦ વીઘા જમીન તેમજ…

રાજસ્થાન : દીકરો કે દીકરીના લગ્ન પ્રસંગ હોય અને ભાઈ મામેરું ના લાવે એવું તો બનેજ નહિ.પરંતુ રાજસ્થાનમાં ભાઈઓએ બહેનને જે મામેરું પુર્યું તેણે તો સમગ્ર સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું. મામેરું એટલે શું ? વાળી કદાચ તમને મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આ મામેરું એટલે શું ? તો આપને જણાવી દઈએ કે વર્ષોથી ઘણા … Read more

Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વીશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના: પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો શુભારંભ વર્ષ 1 મે 2016 ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશના બલિયા થી કરવામાં આવ્યો હતો. યોજનાનું નામ Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા તારીખ 1 મે 2016 હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોની મહિલાઓને રસોઈ માટે … Read more

Ujjwala Yojana : 9.59 કરોડ લોકોને થશે સીધો ફાયદો , ઉજ્જવલા યોજનાને લઈને મોદી સરકારે કરી જાહેરાત

Pradhan Mantri Ujjwala Yojana : કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ PMUY યોજનાના લાભાર્થીઓને પ્રતિ ગેસ સિલિન્ડર દીઠ રૂપિયા ૨૦૦ સબસિડી ૧ વર્ષ સુધી વધારવાને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત 9.6 કરોડ જેટલા લાભાર્થીઓને મોદી સરકારે ખૂબ જ મોટી ભેટ આપી છે. તાજેતરમાં … Read more

તલાટીની પરીક્ષા આ તારીખે યોજવા સરકાર કટિબદ્ધ

આવનાર તલાટીની પરીક્ષાની તારીખ અંગે હસમુખ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી આપી છે, કે તેઓ આગાઉથી આપેલ તારીખ પર તલાટીની પરીક્ષા લેવા કટિબદ્ધ છે. છેલ્લા ઘણા સમયથી તલાટીની પરીક્ષાઓની તારીખો જાહેર થતી રહે છે અને પરીક્ષા પાછળથી ઠેલાત રહે છે. અવારનવાર હસમુખ પટેલ ટ્વીટર પર માહિતી શેર કરી વિવિધ પરીક્ષાઓની અપડેટ આપતા જ રહે … Read more

શા માટે ATM માં 2000 રૂપિયાની નોટો જોવા નથી મળતી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો જવાબ

તાજેતરમા જ લોકસભાના ચાલી રહેલ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને રૂપિયા ૨૦૦૦ની નોટો સંદર્ભે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.જેના જવાબમાં નાણામંત્રીએ વિગતવાર વિવિધ જવાબો આપ્યા હતા. છેલ્લા ઘણા સમયથી લોકોમાં ચર્ચા છે કે ATM માં ₹2,000 ની નોટો જોવા મળતી નથી. શું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 2000 ની ચલણી નોટો વિતરણ કરવા માટે બેંક ઉપર … Read more

Gujarat Gujcet 2023 હોલ ટીકીટ જાહેર, gujcet.gseb.org પરથી થશે ડાઉનલોડ

Gujarat Gujcet 2023 Hall Ticket : ધોરણ 12 સાયન્સમાં ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે gujcet 2023 ની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર થઈ ગઈ છે. Gujcet.gseb.org પરથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. Gujarat Gujcet Hall ticket ધોરણ 12 સાયન્સ બોર્ડ GSHEB hall tickets ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ WWW.Gujcet.gseb.org પરીક્ષા તારીખ 3/4/2023 સમય 10-4 ગુજરાત સેકન્ડરી … Read more

સરકારી ભરતી માટેના તમામ બોર્ડ એક કરવા વિચારણા : ટુંક સમયમાં લેવાય શકે છે નિર્ણય

સરકારી ભરતી માટેના તમામ બોર્ડને એક કરવા માટે હાલ ગુજરાત સરકાર વિચારણા કરી રહ્યું છે જે અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરતી કરતા વિવિધ બોર્ડને એક કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જી મીડિયા કોર્પોરેશનના ચીફ એડિટર દિપક રાજાણીએ તાજેતરમાં જ તેમના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી શેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ … Read more

ગુજરાત સરકાર અને Google વચ્ચે વિવિધ સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ માટે થયા MOU

Gandhinagar: ઇન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ એ તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે વિવિધ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે એમઓયુ કર્યા છે. ઇન્ટરનેટ ક્ષેત્રની અગ્રણી કંપની ગૂગલે તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે વિવિધ એમઓયુ કર્યા છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ યુવા ઉદ્યોગ સાહસિકો તેમજ ગ્રામીણ મહિલાઓ સહિત દર વર્ષે અંદાજે 50,000 લોકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે તાલીમ આપવામાં આવશે. Google … Read more