TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને મળ્યો નવો ટપુ, દેખાવ માં છે ખુબજ સ્ટાઇલિશ

Tmkoc: વર્ષોથી ચાલી રહેલા ખૂબ જ પ્રચલિત અને સોની ટેલિવિઝન પર પ્રસારિત થતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને આખરે તેનો નવો ટપુ મળી જ ગયો. સતત 14 વર્ષથી ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલતો હિન્દી ટીવી શો, બાળકો થી માંડીને વૃદ્ધ લોકો પણ એકબીજાની સાથે બેસીને માણી શકે તેવો કૌટુંબિક પ્રોગ્રામ છે. ટીઆરપી … Read more

આજના ગુજરાત માર્કેટ યાર્ડના બજાર ભાવ 2023। APMC। Gujarat Market Yard Bazar Bhav | Gondal |Rajkot |Jamnagar |Unjha

નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિવિધ ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ, Gujarat Market Yard Bazar Bhav. Apmc માર્કેટયાર્ડના બજાર ભાવ જેવા કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ, રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ,જામનગર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ, ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ, અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ અહીં રોજબરોજ મુકવામાં આવે છે. … Read more

Pk Rosy: એક્ટ્રેસની ૧૨૦મી જન્મ જયંતીના સન્માનમાં ગૂગલે ડૂડલ બનાવ્યું, એવું તે શું થયું હતું કે PK ROSY ગુમનામ જીવન જીવવા મજબૂર બની ?

Pk Rosy મલયાલમ ફિલ્મ જગતની પ્રથમ મહિલા એક્ટ્રેસ પીકે રોઝીની 120મી જન્મ જયંતીના અવસર પર google તેમનું doodle બનાવીને આ એક્ટ્રેસને સન્માન આપ્યું. google હંમેશા કલાકારો,સંસ્કૃતિ અને વિવિધ તહેવારોને ગૂગલ ડુડલથી સન્માન આપતું રહ્યું છે. ત્યારે આજે મલયાલમ ફિલ્મ જગતની સૌપ્રથમ મહિલા આદાકારા pk rosy ની 120મી જન્મ જયંતીના અવસર ગૂગલે ડુડલ બનાવીને તેમને સન્માન … Read more

Ind Vs Aus : જાડેજાની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની સ્ફોટક બેટિંગનાં કારણે પ્રથમ દિવસે ભારતનું પલડું ભારે જુવો લાઈવ સ્કોર કાર્ડ

Ind Vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ,વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુર ખાતે રમાઈ રહી છે. નાગપુર ટેસ્ટ પ્રથમ દિવસ ટોચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે બેટિંગ પસંદ કરી હતી.આ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 177 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.ભારતીય સ્પીનર બોલર રવિન્દ્ર જાડેજાએ લાંબા સમયના … Read more

એનિમલ વેલ્ફેર બોર્ડે ( ભારતીય પશુ કલ્યાણ બોર્ડ) લોકોને વેલેન્ટાઈન દિવસના અવસર પર COW HUG DAY ઉજવવા માટે અપીલ કરી

Cow Hug Day :ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેનું જતન કરવું જરૂરી છે.વિદેશી કલ્ચરના આગમન સાથે ભારતીય કલ્ચર પાછળ ધકેલાઈ રહ્યું છે. આવા સમયે ગાય માતાની રક્ષા અને તેમના પ્રત્યે પ્રેમ ભાવ વધારવા માટે ભારતનું પશુ કલ્યાણ બોર્ડ એક કદમ આગળ આવ્યું છે. ભારતીય પશુ કલ્યાણ બોર્ડ ભારતીય પશુ કલ્યાણ બોર્ડ એ ભારત સરકારની જ … Read more

BMC Recruitment 2023 :જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફિમેલ હેલ્થ વર્કર સહિત વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી જાહેર.

BMC Recruitment 2023: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાંજ જુનિયર ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેકટર, ફીમેલ હેલ્થ વર્કર, ફાયરમેન,ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉકત જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં ઓજસ વેબસાઈટ દ્વારાં તા. ૧/૨/૨૦૨૩ થી ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓજસની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઑનલાઇન અરજી કરી શકશે. … Read more

Bsf Tradesman Recruitment 2023 : આર્મી માં વિવિધ ૧૪૧૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત

Bsf Tradesman Recruitment 2023 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા તાજેતરમાં જ વિવિધ 1410 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. જેમાં 1343 પુરુષ ઉમેદવારો અને સ્ત્રી ઉમેદવારો માટે વિવિધ 67 જગ્યાઓ પર એમ કુલ મળીને 1410 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ એક ઉત્તમ … Read more