શાકભાજી ખરીદતા પહેલા આ વિડીયો ખાસ જોજો!કેમિકલ છાટ્યા બાદ શાકભાજી ફરીથી તાજા થઈ ગયા

viral video: હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ વિડીયોએ સૌને ચોકાવી દીધા છે. આ વિડીયોમાં મુરજાયેલા શાકભાજીને કેમિકલ વડે ફરીથી તાઝા કરી દેવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટ પર રોજબરોજ કંઈક ને કંઈક વાયરલ થતું જ રહેતું હોય છે. જેમાં ઘણા બધા વિડીયો આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે. હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ … Read more

પાટણમાં શહેરમાં વરસાદ સાથે કરા પડ્યા

પાટણ : સમગ્ર ગુજરાત પંથકમાં હાલ ૨-૩ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જે મુજબ પાટણ શહેરમાં પણ વીજળી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી વાદળો મંડાયા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માવઠું ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યું છે. એક તરફ ગરમી તો બીજી તરફ વરસાદી વાતાવરણની સાથે સાથે વિવિધ જગ્યાઓએ કરા પણ … Read more

તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે આ અદભુત ફાયદાઓ, જાણો આ ૧૧ ફાયદાઓ વિશે

તાંબા (કોપર)ના વાસણમાં પાણી પીવાના ફાયદા: ઐતિહાસિક રીતે જોઈએ તો આ પૃથ્વી પર શોધાયેલ પ્રથમ ધાતુ તે કોપર (ત્રાંબુ) હતી.જેના નામે જ ચાલ્કોલિથિક કાળને તાંબાના યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન સભ્યતાઓ જેવી કે ઇજિપ્ત, રોમ, ગ્રીસ, અને ભારતીયો વેપારથી માંડીને, ઘરગથ્થુ ઉપયોગ કે ચલણી નાણું તરીકે તાંબા નો ઉપયોગ કરતા. આ પોસ્ટમાં આપણે … Read more

Gujarat Tet 1/2 Exam Date : આ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ Gujarat Tet 1/2 Exam Date પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની તારીખો જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ છે. કુબેર ડિંડોરે ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી માહિતી. તાજેતરમાં જ ડોક્ટર કુબેર ડીંડોરે તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું હતું કે Gujarat Tet 1/2 ની પરીક્ષા ટુંક સમયમાં લેવામાં આવશે. … Read more

Pan Card ને Aadhar Card સાથે લીંક કઈ રીતે કરવું ? જણીલો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ ની પાનકાર્ડ સાથે લીંક કરાવવું એ હાલના તબક્કે ખૂબ જ અગત્યનું બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ સુધીની રાખવામાં આવેલી છે ત્યારબાદ વિવિધ પેનલ્ટીઓની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. તમારી સાથે પણ આવું ના થાય તે માટે અમે આ પોસ્ટમાં પાનકાર્ડને આધાર કાર્ડ … Read more

તમારા સ્માર્ટફોનની કોઇ જાસુસી તો નથી કરી રહ્યું ને ? આ રીતે ચેક કરો

Smartphone: શું તમારા સ્માર્ટફોનની કોઈ જાસુસી તો નથી કરી રહ્યું ને ? Android સ્માર્ટફોન ઉપયોગકર્તા માટે આ પોસ્ટમાં વિવિધ ૬ એવી ટ્રિક્સ બતાવવામાં આવેલ છે જેના પરથી તમને ખબર પડી જશે કે ખરેખર કોઈ વ્યક્તિ તમારા સ્માર્ટફોનની જાસુસી કરે છે કે નહિ. ભારતમાં ૯૦ કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ રોજ બરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. … Read more

Google ની આ એપ્લિકેશનમાં પણ હવે AI ફિચર્ચ જોવા મળશે, સરળતાથી થઈ જશે ડ્રાફ્ટિંગ

Google Updates : તાજેતરમાં જ ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધીત મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ Google તેમની મોટાભાગની એપ્લિકેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ ફીચર્સ ઉપયોગ કરવા જઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રોજબરોજ કંઈકને કંઈક નવું નવું સંશોધન થતું જ રહે છે.માઈક્રોસોફ્ટ દ્વારા Chat Gpt આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ લોન્ચ કર્યા બાદ google દ્વારા પણ તેમના bard … Read more

UIDAI : આધાર કાર્ડ અપડેશન નિયમોમાં ફેરફાર, હવે આ તારીખ સુધી ફ્રી માં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો

UIDAI : તાજેતરમા જ UIDAI એ આધાર અપડેટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, UIDAI યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ તાજેતરમાં જ લોકોના લાભ માટે આધારકાર્ડ અપડેશન સુવિધાઓ શરૂ કરી છે. આ તારીખ સુધી આધાર ઓનલાઇન અપડેટ કરી શકશો જો તમે પણ તમારું આધાર અપડેટ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબજ કામના છે. … Read more

Harsiddhi Mataji Temple: હર્ષદ માતાજીને કોયલા ડુંગર પરથી નીચે લાવવા જગાડુશાએ જ્યારે પુત્ર અને પત્નીની બલી ચઢાવી, આ સ્થળ સાથે જોડાયેલી અન્ય રોચક કથાઓ પણ વાંચો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું પંખીના માળા જેવડું ગાંધવી ગામ, અને ત્યાંના કોયલા ડુંગર પર સાક્ષાત બિરાજમાન માં હર્ષદ માતાના પરચા અપરંપાર છે. તેઓ હર્ષદ, હર્ષત, હર્ષલ, સીકોતર અને વહાણવટી માતા તરીકે પણ ઓળખાય છે.આ પોસ્ટમાં ગાંધવિ ગામમાં આવેલમાં હરસિધ્ધિમાંનાં મંદિરની ઐતિહાસિક તમામ રોચક વાતો અહી આવરી લેવા પ્રયત્ન કર્યો છે. જેથી આ પોસ્ટ … Read more

મોઢેથી નખ કાપવાની ટેવ હોય તો ચેતી જજો, આ વિડીયો જોયા બાદ તમે પણ આવી ભૂલ ક્યારેય નહી કરો

ઘણા બધા લોકોને મોઢેથી નખ કાપવાની કે ચાવવાની ટેવ હોય છે. પરંતુ મોઢેથી નખ ચાવવાની કે કાપવાની ટેવ કેટલી હદે તમને બીમાર પાડી શકે છે. એ કદાચ તમે આ વીડિયો જોયા બાદ જ માલુમ પડશે. વાયરલ વિડિયો ઈન્ટરનેટ પર રોજ બરોજ અલગ અલગ જ્ઞાન વિષયક માહિતી શેર થતી રહેતી હોય છે. મનોરંજન અને હાસ્ય સિવાય … Read more